________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) – વર્ષ ૧૪ – અંક ૧૩-૧૪ ૪ તા. ૨૭-૧૧-૨૦૦
'
સજ્ઝાય સમો તવો નસ્થિ
અધ્યાત્મ બની જાય તેમ થાય તો ધર્મકથા અનુયોગ સાર્થક બને બાકી તો કથાકાર, નાટયકારની જેમ નાટક બની જાય. અને પછી તેમાં વિવિધ અભિનય, ચાળા, ધમાધમાટ એ એક પ્રભાવ પાડવા માટેનો નુસ્કો બને. કાઠીયાવાડમાં કહેવત છે.
સાંભળનાર સમજણ નહિ, વાચનારને નહિ ધ્રાસકો, વખાણ કરીને ચાલ્યા ગયા. લોઢા ઉપર ત્રાસકો પછી
ઔષ્ટામાં ચ વિવાહે, ગર્દભા યદિ ગાયકા; પરસ્પર પ્રશંતિ, અહો સર્પ અહો ધ્વનિ;
મોક્ષ માર્ગની સાધના રૂપ સ્વાધ્યાયનો ખપ કરી સ્વપરના સાધક બનવું જોઈએ, તો મળેલી મોક્ષ માર્ગની સામગ્રી સફળ બને અને ધર્મમાર્ગ સ્થિર બને ઉજ્વલ બને.
www
આ લોકની આસંશા અને માન પાન અને નામી એષણા ધર્મજીવનને કોરી ખાય, શ્રમણ જીવનને કોરી ખાય, શ્રાવક જીવનને કોરી ખાય. સડેલું ધાન જેમ કામ લાગે નહિ તેમ આ લોકની માન પાન અને નામથી એષણાથી ધર્મ પણ આત્માને સ્પર્શી શકતો નથી.
જિનેશ્વર દેવોએ જગતના હિત માટે સ્થાપેલ ધર્મ પોતાના હિત માટે કરે તે તરે અને તેવાઓ પાસેથી ધર્મ પામનારાઓને તરવાનો માર્ગ સુલભ બને છે.
સ્વાધ્યાય સમાન તપની જેમ સૌ સાથે બનાવે એજ અભિલાષા.
ઊંટના લગ્ન હોય, ગધેડા ગીત ગાવાવાળો હોય તો પરસ્પર સંશા કરે છે. કહે કે શું ઊંટભાઈનું રૂપ ? શું ગધેડાનો કંઠ ?
અમદાવાદમાં ગિરધરનગરને આંગણે ભવ્ય ઉપધાન તપની આરાધના
મોહિતમિરાંશુમાલી, પરમપૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર સુગૃહીતનામય, ગણાધીશ પરપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદ સૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી સરળ સ્વભાવી નિશ્રી ખ્યાતદર્શનવિજયજી મહારાજ, સ્વાધ્યાય પ્રેમી મુનિશ્રી સંયમપ્રભવિજયજી મહારાજ, તપસ્વી મુનિશ્રી વિનયધરવિજયજી મહારાજ, વ્યાખ્યાન
આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા આચાર્યદેવ શ્રીમદ્ વિજયમિત્રાનંદ સૂ. મ. સા., આ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ, આચાર્ય શ્રી જયકુંજ પૂ. મ. સા., આચાર્ય શ્રી મુકિતપ્રભ સૂ. મ. સા. આચાર્ય શ્રી હેમભૂષણ સૂ. મ. સા., આચાર્ય શ્ર નરવાહનસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસ 외 ધર્મદાસવિજયજી મ. સા. ગણિવર્ય શ્રી નયવર્ધ વિ.મ.સા. તેમજ ગણિવર્ય શ્રી ભવ્યદર્શન વિ.મ.સા આદિ સમુદાયના પૂજ્યોને વિનંતી કરેલ છે. તેઓશ્રી સં અનુકૂળતાએ પધારશે.
વાંચના દાતા મુનિશ્રી હિતચિવિજયજી મહારાજની નિશ્રામાં શ્રી જમનાદાસ ભગુભાઈ શેઠના વંડામાં ગિરધરનગ૨ શાહીબાગ ખાતે ભવ્ય ઉપધાન તપની આરાધના વિક્રમ સંવત ૨૦૫૮ કારતક વદ - ૧ શનિવાર તા. ૧-૧૨-૨૦૦૧ ના રોજ શરુ થનાર છે. ઉપધાન તપ માટે દ્વિતીય પ્રવેશ કારતક વદ - ૫, બુધવાર તા. ૫-૧૨-૨૦૦૧ના રોજ થનાર છે. ઉપધાન તપની માળારોપણ પ્રસંગ વિ. સં. ૨૦૫૮ પોષ સુદ - ૭ સોમવાર તા. ૨૧-૦૧-૨૦૦૨ ના રોજ થશે. સમગ્ર ઉપધાન તપ તથા ઉપધાન પ્રવેશ, માળારોપણ વગે૨ે પ્રસંગે નિત્રા પ્રદાન કરવા માટે પૂજ્યપાદ, સુવિશાળગણ નાયક, અતુલ ભવ્યનિધિ પૂજ્યપાદ
=
ઉપધાન તપનું આવું અનેરું અનુષ્ઠાન કરવ પધારો. ઉપધાન તપ પ્રસંગે પ. પૂ. મુનિરાજશ્રી હિતચિવિજયજી મ. સા. ના વૈરાગ્ય રસ નીતરતાં વ્યાખ્યાનોનો લાભ લેવાનું રખે ચૂકતાં.
વધુ માહિતી માટે સંપર્ક :
શ્રી ગિરધરનગર શ્વે. મૂ. પૂ. સંઘ ગિરધરનગર પેઢી, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : ૨૮૫૦૦૧૯
VRATARATA ૧૪૭