________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) – વર્ષ ૧૪ ૪ અંક ૯-૧૦ ૪ તા. ૩-૧૦-૨૦૦૧ ખરાબ સંસાર પણ ગમે. ઘર ગમે છે અને (પાશ્રય નથી ગમતો શાથી ? ભારે અજ્ઞાન જીવતું છે માટે તે અજ્ઞાન કોનામાં હોય ? જેનામાં સમકિત ન હોય તેનામાં તે સમકિત કોનામાં ન હોય ? દુનિયાનું સુખ અને તેનું સાધન જે સંપત્તિ છે તે ખરાબમાં ખરાબ તેમ જે ન માને તેનામાં સમકિત ન હોય.
પ્રચન - પચ્ચાસમું
તેમ જે ન સમજે તે ધર્મક્રિયા કરવા છતાં ય સાચો ધર્મી ન કે જ. ખરેખર ધર્મ પામવા ઘણી મહેનત કરવી પડે. તે માટેનું સાધન ધર્મક્રિયા છે તેની પણ ના નથી. જે જીવ ખોખર ધર્મ પામી ગયો હોય તેને જેમ ધર્મક્રિયા વગર ચેન ન પડે તેમ જેને ધર્મ પામવો હોય તેને પણ ધર્મક્રિયા કર્યા વગર ચેન ન પડે. તેવો જીવ જેટલી ધર્મક્રિયા કરે તે વિધિ બહુમાનપૂર્વક જ કરે.
પ્ર.- આપ સત્ય સમજાવવા લોહીનું પાણી કરો છો છતાં ય અમારા પેટનું પાણી ય હાલતું નથી તેનું કારણ શું ?
ઉ. - મિથ્યાત્ત્વ ગાઢ છે તે. જેનું મિથ્યાત્ત્વ ગાઢ હોમ તેને ખુદ ભગવાનની દેશના સાંભળવા મળે તો પણ દેશનાની સાચી વાત ગમે નહિ. પોતાનો ખરાબમાં
જ્ઞાનગુણગંગા
-પ્રજ્ઞાંગ
હો -૨
જીા - પુદ્ગલ આદિનું અલ્પબહુત્ત્વ : जीवा पोग्गल समयादव्व पएसा य पज्जवा चेव । थोवाणंताणंता विसेसहिआ दुवेऽणंता ॥
॥ પ્રવચન સારોદ્વાર ગા. ૧૪૩૬ ॥ જીવો, પુદ્ગલો, સમય, દ્રવ્ય, પ્રદેશ અને પર્યાયએ સહુથી થોડા પછી અનંતા, અનંતા, વિશેષાધિક, અનંતા - અનંતા અનુક્રમે જાણવા.
જીવો સહુથી થોડા છે. જીવોથી પુદ્ગલો અનંતગુણા છે. અહીં પરમાણુ દ્વિપ્રદેશી - ત્રિપ્રદેશી વગેરે અલગ - અલગ દ્રવ્યો છે.
તે દ્રવ્યો સામાન્યથી પ્રયોગપરિણત, મિશ્રપરિણત અને વિશ્રસા પરિણત એમ ત્રણ પ્રકારે છે. તેમાં પ્રયોગ પણિત દ્રવ્યો પણ જીવોથી અનંતગુણા છે. કારણ કે એક એક જીવ અનંતા જ્ઞાનવરણ આદિ કર્મપુદ્ગલના સ્કંધો વડે વીંટળાયેલા છે.
પ્રયોગ પરિણતથી મિશ્રપરિણત પુદ્ગલો પણ અનંતગુણા છે.
મિશ્ર પરિણત પુદ્ગલોથી પણ વિશ્વસા સ્વ ભાવિક પરિણત પુદ્ગલો પણ અનંતગુણા છે.
તે બે પુરોહિતપુત્રોને દુનિયાનું સુ... અને તેનું સાધન સંપત્તિ ભૂંડામાં ભૂંડી લાગી ગઈ, છોડવા જેવી જ લાગી ગઈ. તેથી પિતાની પાસે સંયમની અનુમતિ લેવાને આવ્યા છે. પિતા વેદના પાઠી છે તેથી વેદની ઉકિતઓ દ્વારા પુત્રોને સમજાવવા પ્રયત્ન કરે છે અને પુત્રો પણ જાતિ સ્મરણજ્ઞાનને પામેલા છે તેથી તેનો શો જવાબ આપે છે તે બધી વાતો હવે પછી...
માટે જીવોથી પુદ્ગલો અનંતગુણા કહૃાા ના બરાબર છે. તે પુદ્ગલોથી કાળના સમયો અનંતગુણ્યા છે. કારણ કે એક જ પરમાણુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવવિશેષ સંબંધના કારણે અનંતા સમયો થઈ ગયેલા હો છે.
૧૦૪
જેમ એક પરમાણુના અનંતા સમયો છે તેમ બધા યે પરમાણુના, બધાયે દ્વિપ્રદેશી આદિ દરેક સ્કંધો ના જ અન્ય - અન્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંબંધથી અનંતા સમયો પસાર થયેલા છે. તેથી નિશ્ચિત થાય છે કે પુદ્ગલોથી સમયો અનંતગુણા છે.
અત્ર જે અહ્વા એટલે કાળના સમયો કહૃાા છે, તે પુદ્ગલોથી અનંતગુણા છે. અને તે દરેક સમા દ્રવ્ય જ છે. તેથી દ્રવ્યની વિચારણામાં તે સમયો પણ લેવાય છે. તથા સર્વ દ્રવ્યોમાં બધા યે જીવ દ્રવ્યો, બધા યે પુદ્ગલ દ્રવ્યો અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકા રૂપ દ્રવ્યોનો પણ સમાવેશ કરાય છે. તે બધાયે ભેગા થઈને પણ અઠ્ઠા સમયના અનંતભાગ જેટલા જ થાય છે. તે ઉમેરવા છતાં પણ કંઈક થોડી જ અધિકતા થાય છે. આથી રુ દ્વા સમયોથી તે સર્વદ્રવ્યો વિશેષાધિક છે.
તે સર્વદ્રવ્યોથી સર્વપ્રદેશો અનંતગુણા છે. કારણકે એક અલોકાકાશ દ્રવ્યોના જ સર્વપ્રદેશો, સર્વદ્રવ્યોથી અનંતગુણા છે.
એક રહેલા છે.
તે સર્વપ્રદેશથી સર્વપર્યાયો અનંતગુણા છે. કારણકે એક આકાશ પ્રદેશમાં અનંતા અગુરુ લઘુ પર્યાયો
ક્રમશઃ
-