________________
પણ મહાપર્વની આરાધના
શ્રીશંખેશ્વર મહાતીર્થ મધ્યે શ્રી હાલારી ધર્મશાળામાં પર્યુષણ મહાપર્વની આરાધના
(પંચાસર રોડ, શંખેશ્વર, તા. સમી, વાયાઃ મહેસાણા ઉ. ગુ., ફોન નં. (૦૨૭૩૩)૭૩૩૧૦ વિક ધર્મબંધુ,
પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સુરીશ્વરજી મ., પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્ર વિ. મ., ઠા. - ૮ તથા પૂ. આ. શ્રી વિજય ઠર્શન રત્ન સૂરીશ્વરજી મ., પૂ. મુ. શ્રી ભાવેશ રત્ન વિજયજી મ., ઠા. ૪ તથા પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ., પ્ર. પૂ. સ. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ., આદિ ઠા.૬, પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ., ઠા. ૭, પૂ. મા. શ્રી ઈન્દ્રપ્રભાશ્રીજી મ., ઠા. ૫, પૂ. સા. શ્રી વિનિતર્શિતાશ્રીજી મ., ઠા. ૫, ચાતુર્માસ બિરાજે છે.
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ * અંક ૪૮ * તા. ૩૧- -૨૦૦૧
તેઓશ્રીની નિશ્રામાં પર્યુષણ મહાપર્વની આરાધના તથા ૬૪ પહોરી પૌષધની આરાધના સ્વયં ભાવથી કરવાની ભાવના હોય તેમને માટે વ્યવસ્થા કરી છે. તો ભાવિકોએ લાભ લેવા નકરા વિ મોકલી પોતાનું નામ નિશ્ચિત કરી લેશો. મર્યાદિત સંખ્યામાં લેવાના છે તો વહેલા તે પહેલા તેમ નોંધાશે. નામ તથા નકરા મોકલી પોતાનું સ્થાન નક્કી કરી લેશો.
: ચર્ચ આરાધના માટે નકરા
મને મારા
શ્રાવણ વદ ૯ થી ભાદરવા સુદ ૬ સુધી આરાધના માટે વ્યવસ્થા થશે.
** રહેવાના નકરા**
(૧) એક રૂમ ચાર જણા રહી શકશે ૨) હોલમાં રહેવા માટે એક જણ ** ભોજનના નકરા **
નકરો રૂા. ૨૦૦/- નકરો રૂા. ૨૫/
(૧) ૧૨ દિવસ સુધી રહી શકે એક જણનો - નકરો રૂા. ૨૦૦/
(૨) ૧૦ વર્ષની નીચેના બાળકોનો ભોજનનો નકરો અડધો (રૂ।. ૧૦૦) છે.
:: ચોસઠ પહોરી પૌષધ - રૂા. ૨૫/- મોકલી નામ લખાવી દો. પોષધવાળાને ભોજન વ્યવસ્થા ફ્રી
તારીખ: ૧૫-૭-૨૦૦૧
વિશેષ: પર્યુષણ કરવા આવનાર ભાવિકોના અત્તર વાયણા તથા પારણા લંડન શ્રી બાઉન્ડસ ગ્રીન સત્સંગ મંડળના ભાવિક ભાઇ - બહેનો તરફથી થશે.
७२४
શ્રી હાલારી વી. ઓ. શ્વે. મૂ. તપા. જૈન ધર્મશાળા કમિટિ