________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ અંક ૪૬ ૪૭* તા. ૧૭- -૨૦૦૧ વિરુદ્ધના આ પ્રચારથી સમ્મોહિત થઇ જે લોકો આ બન્ને વિભાગોથી વિભક્ત થયા તેવા તથા કથિત સુધારકોને (બળવાખોરોને) એક નવી સંસ્થામાં સમાવી લેવા માટે મિ. હ્યુમ નામના એકં પાદરીએ એક નવી સંસ્થા - કોંગ્રેસની સ્થાપના કરી. હિન્દુ પ્રજાના અન્ય ધર્મોને પાળનારા લોકોમાંથી કેટલાકને પશ્ચિમી સંસ્કૃતિના પ્રચારકોના રૂપમાં, સુધારકોના રૂપમાં તેમણે તૈયાર કર્યા અને વિદેશી સંસ્કૃતિમાં શિક્ષિત / દીક્ષિત થયેલાઓની પ્રશંસા શરૂ કરી.દેશી શિક્ષિતોનો એક આ ગવર્ગ, એમનું સ્વતંત્ર સંગઠન બળવાન બનતું ગયું. વિદેશીઓ તેમનું બળવધારતા ગયા. આવા સંગઠનોને અન્ય હિન્દુપ્રજાથી અલગ થઇ (મહાજન વ્યવસ્થાથી અલગ થઇ) કામ કરવાની સગવડ અપાતી ગઇ.
‘હિન્દુ ધર્મ’ અને ‘જૈન સમાજ' શબ્દોનો ગૂંચવાડો
(૪) અને આખા જગતના માનવબંધુ તરીકેના જગતના સીમાનવોનાં હિત જુદાં હોય છે.
વસ્તુસ્થિતિ આવી છતાં જૈન, હિન્દુ, હિન્દુ ધર્મ, જૈન સમજ, હિંદી વગેરે શબ્દોનો ગમે તેમ અવળો સવળો ઉપયોગ કરવામાં આવે છે તેથી અનેક પ્રકારના ગૂંચવાડા ઉભા થાય છે અને થશે. આ ગૂંચવાડાઓથી જૈનધર્મને, તેના પાળનારાઓને, હિન્દુ પ્રજાને, વૈદિક ધર્મના સંપ્રદાયોને અને એંકદર તેના ધર્મોને શાશા નુકસાનો થયાં છે ? અને જો એ પ્રમાણે સાચા અર્થમાં સરકારી દફતરોએ સુધારો કરવામાં ન આવે તો કેવા કેવા મોટા અર્ટો નીપજાવવાની સંભાવના છે? અને સરકારી દફતરે આ ભૂલ અજાણતાં રહી ગઇ છે કે થવા પામી છે ? યા તેની સાથે કોઇ હેતુ સંકળાયેલા છે ? તે વિચારવાનું રહે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે જૈન સમાજ અને હિન્દુ ધર્મ એ બન્નેપ શબ્દો ખોટા અર્થમાં રૂઢ કરવાથી શા શા વિપરીત પરિણામ આમાં છે, તે પ્રથમ વિચારીએ:
જૈન ધર્મને બદલે જૈન સમાજ શબ્દ વાપરીને પાછળની (બ્રિટિશ) સરકારે જૈન ધર્મ પાળતી હિન્દુ સમાજોને- કોમોનેબીજું હિન્દુઓ કરતાં જુદી પાડી દીધી. કેમ કે યુરોપિયનો આવ્યા ત્યાં પ્રજાના સમગ્ર વહીવટમાં તેઓની આગેવાની વધુ પડતી જોવામાં આવતી હતી. જૈનો (જૈન ધર્મ પાળતા લોકો) હિન્દ પ્રજના એક અંગ તરીકે રાજ્યના દીવાનો, કારભારીઓ, સલાહકારો, શહેરના કે ગામડાંના વેપારીઓ, ત્યાં પણ સલ હકારો, શાહુકારો, પ્રજાના વિશ્વાસપાત્રો-ટ્રસ્ટીઓ જેવા, પ્રજકીય બેન્કરૂપ શરાફી પેઢીઓના આગળ પડતા સંચાલકો
અને માતની પ્રજાના દેશદેશાવરોનારાજકીય, આર્થિક વગેરે સંબંધોના અને હિતાહિતના અગ્રગણ્ય સંચાલકો તરીકે મોટે ભાગ જોવામાં આવ્યા હતા. પ્રજાનો તેમના ઉપર વિશ્વાસ હતો. તેઓ ન્યાય રીતે પરોપકારપરાયણ હતા. એથી તેમને કંઇક જુદા પાડી દઇને શરૂઆતમાં તેમનાથી કામ લેવાની શરૂઆત કરી, અને સાથે સાથે તેમના ગુણોને બદલે કલ્પિત દોષોનો પ્રચાર પણ ધીમે ધીમે શરૂ કર્યો.
૨. બીજી બાજુ હિન્દુ પ્રજાના અન્ય વિભાગો - જેમાં પોતપોતાના ધર્મમાં ચુસ્ત બ્રાહ્મણો, ક્ષત્રિયો, રાજાઓ, વૈશ્યો વગેરેનો સમાવેશ થાય છે, તે વિભાગોને તોડવા માટે તેમની વિર પણ પ્રચાર શરૂ કર્યો. દા. ત. રાજાઓને વ્યભિચારી તરીકે ચિતાવામાં આવ્યા. બ્રાહ્મણોને કુરૂઢીવાદી ઠરાવ્યા, વૈશ્યોને વ્યાજખોર અને શોષક ઘોષિત કર્યા, વગેરે.
૩.જૈન ધર્મ પાળતી પ્રજા અને વૈદિક ધર્મ પાળતી પ્રજા
૪. પ્રજાની એકતા તોડવા માટે એક તરફ તો જૈ તર ધર્મ પાળનારા હિન્દુઓને બહુમતના બળની લાલચ અપાતી હી અને બીજી તરફ જૈનોને સામાજિક (મહાજન સ્તર) બદલે વ્યક્તિગત સ્તરે અધિક પ્રભાવની લાલચ આપવામાં આવી. આરીતે માનસિક ભેદભાવ વધારવાની શરૂઆત ક્રમે ક્રમે વેગ પકડતી ગઇ. આનું પરિણામ એ આવ્યું કે હિન્દુ પ્રજાના સમસ્ત આગેવાન જે મહાજન સભામાં સાથે એકઠા બેસી દેશના, પ્રજાના, સમાજનો, આર્થિક હિતોના વિષયો પર સંયુક્ત રૂપે વિચારણા કરતા, તે પ્રજા ધીમે ધીમે વહેંચાવા માંડી, વિભકત થવા માંડી. આથી મહાજનમાં એક મુખ્ય શ્રેષ્ઠી કે ગરશેઠ હોવાની પ્રણાલિકાને બદલે બબ્બે, ત્રણ ત્રણ વ્યક્તિઓને પ્રમુખ રાખવાની પ્રથા શરૂ થઇ. પ્રજામાં પહેલા કદી ના તો તેવો આંતરિક ધીમો ધીમો કુસંપ શરૂ થઇ ગયો, એકબી 1 પ્રત્યે અવિશ્વાસનો ભાવ આવતો ગયો, એકબીજાની સાચી ખોળખ ભૂલાવા માંડી.
σ
૫. બીજી તરફ, જૈનેતર હિન્દુઓને અધિક ળવાન બનવાની સગવડો આપતાં તેઓ અત્યાધિક બલશાળી ન બની જાય તે માટે તેમની સામે મુસલમાનો, પારસીઓ તથા બહારથી આવેલ અન્ય વર્ગો અથવા તો બહારથી આવે ધર્મો પાળનારાઓ અને જંગલમાં રહેનારા વનવાસીઓને પ્રતિસ્પર્ધી તરીકે ગોઠવી દેવાની નીતિ બનતી ગઈ.
“આર્યો હિન્દમાં કયારે આવ્યા ?’ આ પ્રશ્ન ઉપસ્થિત કરી ‘“આર્યો હિન્દના મૂળ વતની નથી’” એવો ભાસ ઊ મો કરી ‘જંગલમાં રહેનારી પ્રજા હિતની મૂળ પ્રજા છે' એવો ભાર ઊભો કરી "બહારથી આવેલા અને આઈ હેટ રસનો દિ દેશ સહિયારો દેશ છે" એવો નવો અર્થ ઊભો કરી. “બહારથી મળેલા
७०४६३