________________
રિ
ગર
જૈન
કઈ કૃશતા લાભદાયી ?
इंदियाणि कसाए य, गारवे य किसे कुरु ।
न चेयं ते पसंसामी, किसं साधुसरीरगं ॥ (શ્રી વ્યવહાર ભાષ્ય, ૪૨૯૪)
આચાર્યે કહ્યું કે- હે વત્સ ! તમે તમારી ઇન્દ્રિયોને જીતો, કષાયોને અલ્પ કરો, રસ - ઋદ્ધિ - શાતા સ્વરૂપ ત્રણે ગારવોથી મુકત બનો, માત્ર શરીરને કૃશ કરવાથી કાંઈ કામ થતું નથી.
5745
શાસન
ગામમાં અને સિધ્ધાત રક્ષા તથા પ્રચારનું પત્ર
श्रीकैलाससागरसूरि श्रीमहावीर जैन आराधना कोटा (गांधीनगर) पि.
Received
14-3-01
नमो चउविसाए तित्थयराण
उसभाइ महावीर पज्जवसाणाणं
અઠવાડિક
વ
૧૩
શ્રી જૈન
ક
૨૯
શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN -361 005