________________
a, wheatg1TTUરરિ નમfી
પકડથર ન જન છે
reived
Foot
O,
Reces
BRIA
नमो चउविसाए तित्थयराण उसभाइ महावीर पज्जवसाणाण
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર અઠવાડિક
સમાધિની પ્રાપ્તિ કયારે? भावम्मि समाही पुण एगंतेणेव चित्त विजयाओ चितविजओ य सम्मं, रागद्दोसाण परि हरणा ॥१॥
तप्यरिहारो य सुहेयरेसु, सद्दोइएसु विसएसु । पत्तेसु विचित्तेसु वि, अभिसंगपओस संचारो ॥२॥ (શ્રી સંવેગ રંગશાળા, ગા.૧૬૯૯-૧૭00)
ભાવ સમાધિ એકાતે મનોવિજયથી પ્રાપ્ત થાય છે. અને ! મનોવિજય સારી રીતના રાગ-દ્વેષાદિના ત્યાગથી થાય છે.
પ્રાપ્ત થયેલા વિચિત્ર પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ શબ્દાદિ વિષયોમાં રાગ અને દ્વેષના. અભાવથી તેનો પરિહાર થાય છે અર્થાતુ રાગાદિની આધીનતાનો ત્યાગ કરવાથી તેનો જય થાય છે.
વર્ષ
કપ
શ્રી જૈન શાસન કાર્યાલય,
શ્રત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN -361 005