SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ################################## ####### પુનામાં જૈન ધાર્મિક પાઠશાળાઓનો ભવ્ય ઈનામી મેળાવડો સ્વ સાહિત્યભૂષણ પરમ પૂજય મુનિરાજશ્રી ! મેળવનારશ્રીઅભિનંદન સહકારનગર જૈન ધાર્મિક જીતેન્દ્રવિજ્યજી મહારાજ સંસ્થાપિત જૈન જ્ઞાનોત્તેજક પાઠશાળા સહકારનગર પુનાની બાળિકા શૈલાબેન મંડળ સંધ્યાલિત સાહિત્યોપાસક પ. પૂ. પ્રવર્તક રસિકલાલ શાહને શ્રીજૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠતરફથી મુનિરાજશ્રી હરિશભદ્રવિજયજી મહારાજ સાહેબની ચંદ્રકઆપવામાંઆવ્યો હતો. પ્રેરણાથી યાલતોઅ.સૌ. માણેકબેન માનચંદદિપચંદ શ્રી જૈન જ્ઞ નોત્તેજક ધાર્મિક પાઠશાળાનો તથા પૂનાની ૩૫ પાઠ ાળાઓનો એકત્રીત ઇનામી મેળાવડોસંવત ૨૦૫૦ચૈત્રવદ૯,તા. ૧૭-૪-૨૦૦૧નારોજ પરમ પૂજય પંન્યાસ શ્રી અજીતશેખર વિજયજી મહારાજ સાહેબ આદિઠાણાની પાવન નિશ્રામાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ ટેમ્પલ ટ્રસ્ટ (સંઘ મંદિર) ગુરૂવાર પેઠમાં આયોજીત કરવામાંઆવ્યો હતો. પુનાની જુદી જુદી પાઠશાળાઓમાં સમ્યજ્ઞાન ગંગાનોધો પસતત વરસાવનારા૪૦ પંડિતવર્ય, શિક્ષકશિક્ષિકા ભાઇ-બહેનોનો બહુમાન પૂર્વક સત્કારકરવામાં આવ્યો હતા. તેમાં પણ જેજ્ઞાનદાતાઓએ વિદ્યાપીઠની પરિક્ષામાં બાળકોને બેસાડ્યા હતા તેમને વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પુન ની સર્વપાશાળામાંથી સન્૨૦૦૦નાંન વિદ્યાપીઠની છ પરીક્ષાઓમાંથી પ્રારંભિક સૌથી વધુ ગુણ મેળવનારશ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ જૈન ધાર્મિક પાઠશાળા ટિમ્બર માર્કેટની બાળિકા હર્ષાબેન પોપટલાલ સંઘવીને સંસ્થાપક જ્ય શ્રી જીતેન્દ્રવિજ્યજી મહારાજસાહેબની પુણ્ય સ્મૃ તેમાં જીતેન્દ્ર ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હા પુના ની સર્વપાઠશાળાઓમાંથી શ્રી જૈન તત્ત્વવાન વિધાપીઠની પરીક્ષાઓમાં સૌથી વધુસંખ્યા બેસાડનાર શ્રી પાર્શ્વનાથ જૈન પાઠશાળા (ગુલટેકડી) ના શિક્ષિકાબે ન સૌ. તરૂણાબેન જે. શાહને રૂા.૫૦૧/આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ પાસ થનાર દરેક પાઠશાળાના બાળક- બાળિકાઓને રોકડ ઇનામોતે જપ્રમાણપત્રોઆપવામાં આવ્યાં હતા. શ્રી ન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની ભારતભરની છ પરીક્ષાઓમાંથી પ્રવેશ પરિક્ષામાં સૌથી વધુ ગુણ તત્ત્વજ્ઞાન પરિક્ષામાં 2. પ્રોગ્રામ દરમિયાન શ્રી જૈન જ્ઞાનોત્તેજક ધાર્મિક પાઠશાળાના બાળકોને “જેવો સંગ તેવોરંગ” નામનું સુંદર નાટક રજૂ કર્યુ હતું. સંસ્થાના પ્રમુખશ્રીએ સંસ્થાનો પરિચય આપતાં પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે પ. પૂ. મુનિશ્રી જીતેન્દ્રવિજ્યજીમહારાજ્સાહેબ સમ્યજ્ઞાનરૂપી જે પક્ષ રોપી ગયા હતા તે વૃક્ષને પરમ પૂજ્ય પ્રવર્તક મુનિરાજશ્રી હરિશભદ્રવિજયજી મહારાજસાહેબે પોતાના અહીંગ પરિશ્રમ અને પ્રેરણારૂપી પાણીના ધોધથી તેવૃક્ષને મોટું બનાવ્યુંછેઅને આજેતેવૃક્ષની શીતળતા ભારત ભટ્ટના દરેક જ્ઞાન પિપાસુ લઇ રહ્યાં છે. તેવી પોતાના મનની ભાવનાઓ આનંદ સાથે વ્યકત કરી ઉપકારી ગુરૂભગવંતોનો આભાર માન્યો હતો. સોનામાં સુગંધ ભળે તેમ આ પ્રસંગેઅસારવા સંસારને જાણેલાવીપ્રભુએબતાવેલા માર્ગને અપનાવવા માટે કટિબધ્ધ, જ્ઞાનપિપાસુ એવા ડોમ્બીવલીના મુમુક્ષુશ્રી ભદ્રેશભાઇનું બહુમાન કરવાનો સુંદર અવસર સંસ્થાને મળ્યો હતો. ઇનામી વિતરણના પ્રમુખ એમ. એ. સાહિત્યરસિક સાગર પંચાંગના સંપાદક શ્રીમાન શેઠશ્રી એમ. જી. ઓસવાલના શુભ હસ્તેલગભગ।. ૩૦,૦૦૦/-ના બક્ષિસોઆપવામાંઆવ્યા હતા. · પધારેલ આદરણીય જ્ઞાનદાતા, વિદ્યાર્થી, વિદ્યાર્થીઓની તથા મહેમાનોની સાધર્મિક ભક્તિનો લાભ મૂકસેવાભાવી ધર્મપ્રેમી, ધર્મશ્રદ્ધાળુશ્રીમાન ગોઠ શ્રી મણીલાલ ભલાજીએલીધોહતો. આ પ્રસંગે પૂ. ગુરૂદેવે ઉપદેશાત્મક મનનીય પ્રવચન આપ્યુંહતું. ત્યારબાદઆભારવિધી અને ગુરૂદેવનાસર્વમંગલ બાદસર્વેભોજન માટેપધાર્યા હતા. ###################
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy