________________
Ro that
હે મહાવીર પ્રભુના પુત્રો
હે વીર પ્રભુના પુત્રો, જરા કાન દઈ સાંભળજો.. મહાવીર તણા શાસનને, બદનામ કદી ના કરજો.. જો થઈ શકે તો રોશન, એનુ નામ જગતમાં કરજો પણ છવ્વીસોની ઉજવણીથી, તમે જોજન છેટા રહેજો.. એક હતો યુગ એવો પણ, જ્યારે જિન શાસન જયવંતુ આજે આવ્યો છે યુગ આ, સૌ કરવા નીકળ્યા છે આશાતના, એ ઘોર મિથાત્વનું તમે, પાપ કદી ના કરજો. લોકોતર તીર્થંકરને લૌકિક કરવા કાજે છે આ ઉજવણી, તમે રહેશો ના એવી ભ્રમણામાં, કે આ છે જિનશાસન પ્રભાવના આ શાસનની રક્ષા કાજો, ઘર બાર, ત્યજી નીકળજો..
જો અટકાવી ન શકાય, ઉજવણી આવી તો કયારે ન ળિયે, આ ઉજવણી માં આ માર્ગ છે આત્મવિધાતક, ત્યાંથી ઝટ પાછા વળજો......... જો જગમાં ફેલાતુ હોય, પ્રભુ તો
દુઃખ
શું હોય, પ્રભુદાસની આ વાતો, તમે ધ્યાન ધરી સાંભળજો..... ખૂબ ગર્વ છે અમને એનો, અમે જિનશાસનમાં જનમ્યા પણ દુ:ખી થયા અમે આજે, એ શાસનની રક્ષા ન કરી શકયા આજે આંખો વરસે છે, આ શાસન હિલના જોઈ.... સૌ ક્રોડ રૂપીઆ મેળવવા, તીર્થંકરોને વેચો છો માન, સન્માન ને પામવા, શાસન આશાતના કરો છો આ માર્ગ છે દુર્ગાત પામવાનો, ત્યાંથી ઝટ પાછા વળજો......... સરકાર ને શું પડી છે, ક્યાં અહિંસા એને પાળવી છે અતિઘોર આશાતના કરવા, વેટીકન ને સાથ આપે છે
આ ચાલ છે વેટીકન ની, તેને સુક્ષ્મ બુધ્ધિથી જાણજો......... અમે નિર્માલ્ય પ્રજા, આ ઉજવણીને ન અટકાવી પણ શાસન રક્ષક દેવો, હવે જવાબદારી છે તમારી આ વિધિ માર્ગની સ્થાપના, તમે ક્યારે પણ થવા ન દેજો......... લેખક હિતેશકે. મોરબીયા “વીરસૈનિક - ઘર-મુંબઇ.
Grey - Exe
શાસન. પ્રભુદાસને
',