SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ 0 0 છે. બીગીત નથી. બીજી કોઇ ની ની ] 0 0 0 0 0 0 0 0 SAVUNJIGJIONI GJIGJIGJIGJIGJI JULI A U GUSTO MOVES ત્રિ-વેગી - શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ * અંક ૪૦ ૪૧ તા. ૧૨-૬-૨૪૧ કase * શૌર્યવાણી વહેણ : ૧લું એક સંવેદના આ મણનો જવાબ પ્રતિ આક્રમણ નથી. પ્રતિક્રમણ છે. પ્રતિ આક્રમણ દ્વારા તો વેરવૃત્તિની પરંપરા સરજાઇ જશે. આ મણની વૃત્તિને નષ્ટ કરનારો સાચો ઇલાજ તો છે; પ્રતિક્રમણ. વહેણ : ૨જુ એક ચિનગારી, ચિત્તનની मात्रा स्वधा दुहित्रा वा, न विविक्तासनो भवेत्, बलवान् इन्द्रिय ग्रामो विद्वांस-मपि कर्षति !! - મહર્ષિ વ્યાસ * સૂર્ય કે ચન્દ્રના આક્રમણને કદાચ નાથી શકાશે. * ગ્રહમંડલના કે નક્ષત્રમંડલના આક્રમણને કદાચ ડામી દેવાશે. ધૂમકેતુના કે રાહુ અને કેતુના આક્રમણનો કદાચ મુકાબલો કરી શકાશે. * જ વાળામુખીના કે ધગધગતા લાવારસના આક્રો ને કદાચ ઠારી દેવાશે. * ધસમસતા પૂરના કે જળપ્રલયના આક્રમણને કદાચ અવરોધી શકાશે. ચક્રવાતના કે હિમપ્રપાતના આક્રમણને કદાચ વળાંક આપી શકાશે. * સબૂર ! પણ નહિ રોકી શકાય, ઇન્દ્રિયોના આક્રમણને. * નહિ હણી શકાય, ઇદ્રયોના આક્રમણને. * નહિ ચડી શકાય, ઇન્દ્રિયોના આક્રમણને. * નહિ જીતી શકાય, ઇનિદ્રયોના આક્રમણને. ઇન્દ્રિયોની સેના જયારે આત્મા પર આક્રમણ કરે છે, ત્યારે તેની સામે પ્રતિ આક્રમણ કરવાની હેંશિચતા કોઇની રહેતી નથી. આત્મા ભલે સર્વત્ર ઝઝૂમે. ઠેર ઠેર ચુદ્ધ કરે. શૌર્ચનું અપ્રતીમ પ્રદર્શન કરે. પરાક્રમની * * # # # #s અનન્ય અભિવ્યકિત કરે ચોમેર વિજયની વરમાળા વરે. અલબત્ત, એ જયારે ઇન્દ્રિયોની સામે ખડકાઇ જશે, ત્યારે તેના શૌર્ય અને પરાક્રમ કયાંય ભૂંસાઇ જવાના. તેના ઓજ અને તેજ કયાંય લુપ્ત ની જવાના. ઇન્દ્રિયોની સેના વિશ્વ વિજયિની સેના છે. ઇન્દ્રિયો જેની પર કાતિલ હુમલો કરે, તેનું આનર સત્ત્વ હણાઇને રહે. ચક્રવર્તી કે ચમરબન્ધી પણ ઇન્દ્રિયોની આજ્ઞા તળે સીધો જ પહોંચી જાય. “ઇન્દ્રિયોની કાતિલતા ભલભલાની કતલ કરી નાં” આથી જ કહેવું રહ્યું કે વિશ્વ આખાયને જીતી જનારો પણ ભીતરમાં સન્તાયેલી વિષય-વાસનને નથી જીતી શકતો. હજારો સુભટોને ચમસન ધકેલનારો, હજારો સૈનિકોને અપંગ બનાવી દેનારા વીર પણ વિષયોની વાસના સામે નથી લડી શકી. ત્યાં એ નિર્બળ, કાચર અને શિથિલ બની જાય છે. બસ! આ તાકાત છે, ઇન્દ્રિયોની. * ઇન્દ્રિયો જયાં અદહાસ વેરે, તે અન્તરમાં વિષયેચ્છાનો વાડવાગ્નિ ભભ ભડકી ઉછે. * ઇન્દ્રિયો જયાં દષ્ટિપાત કરે, ત્યાં પશુતાના ડિંડિમ ધણીધણી ઉઠે. * ઇન્દ્રિયો જયાં બળવાન બને, તેના બળ નીચે પૂરી સૃષ્ટિ પણ દબાઇ જાય-દટાઈ જાય ઇન્દ્રિયો જનેતા છે. વિષયેચ્છા, તેનું ફરજંદ છે. વિષયાગ્નિની પ્રસૂતિ જો કયાંયથી પણ થતી હોય, તો તે ઇન્દ્રિયોમાંથી. આથી જ શાસ્ત્રકાર મહર્ષિઓએ ઉચ્ચા: ઇન્દ્રિયો જેટલી સબળ, વાસના પણ એટલી જ બળવંતી. ઇન્દ્રિયો જેટલી ચપળ, મન અને વિકરો પણ એટલા જ તરલ બની જવાના. * વાસનાને જો જેર કરવી છે. * વિકારોને જો મૃતપ્રાચ: કરવા છે. * કાયરતાને જો ખંખેરી નાંખવી છે. પછી છી છી છી છી છી છી છી છી છી છી VVCOV GOVJUGONGO COCONUJVE છી TOCM
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy