SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ? શ્રી જૈન શાસન (અઠવાડિક) સા : સક્રીય વિરોધ થાય તો સરકાર છોડી ય દે. ઉત્તર : સરકાર તો હાથ ઉંચા કરવા તૈયાર છે. પણ આ ભાગેવાનો કર્યો કે વિરોધ કરનારા ચક્રમ છે એટલે એ દમ માની લે. તે આપણને ઓળખતી નથી પણ એ બધાને ઓળખે છે. ક મેટિ નિમાઈ કે સરકારે નીમી ઝપાટાબંધ એ બધા બેસી ગયા. પણ એમ ન કહ્યું કે- “અમારા ધર્મની બાબતમાં ધર્મગુરૂઓને પૂછ્યા વિના કોઈ કામ થાય નહિ. સર ારના ૫૦ લાખ રૂા. ખુશ થઈ ગયા. ૫૮ લાખ રૂા. ખુશ થાય તેનું સંઘત્વ કયાં જીવે ? સભ્ય : શ્રી સંઘ તો ઈતર પાસેથી પૈસા લે જ નહિ. ઉત્તર ઃ પ૦ લાખ રૂા. લીઘા તો તેનો વિરોધ કરવો જો એ ને ? . 'એ પૂછ લાખ રૂા. લઈ જૈન શાસનને કલંક લગાડયું દે .' આ સ૨કા૨ને માથે કેટલું દેવું છે ? તેની પાસેથી રૂ।. ૫૦ લાખ લઈને શું કરવાના ? તેની પાસે આવતા કના પૈસા પ્રજાના લોકો ખુશીથી આપે છે કે રોઈ રોઈ• ? જેનામાં આટલું ય સમજવાની માનવતા નથી તે માનવ કલ્યાણ કરે ? કરે ? આ દેશના અર્થશાસ્ત્રી ઓએ ચેતવવામાં બાકી રાખ્યું નથી. છતાં ય અર્થશાસ્ત્રી ઓને ઉલ્લુ જ કહ્યા છે. આ ભાવ વધી ગયા તે નર્ડ કોને ? શ્રીમંતને તો નડે નહિ. સામાન્ય માનવી જ ભીંસાઈ જાય. આ સચ્ચારની યોજના એવી ગરીબના રક્ષણના નામે ગરીબનું ર ત્યાનાશ નીકળી જાય. આજે તોફાન કોનું છે ? લોક કહે ગુંડાઓનું તો ગુંડા આજ સુધી કાં ઊંધી ગયા હતા કે ઈરાજી પણ આવી શકે નહિ. આ બધાની ભાષા સાંતળી, વાંચતા કંઈ કંઈ થઈ જાય ઈન્દિરાજી આવે તો વતી ન જાય. અમદાવાદમાં કરે ઇન્દિરાજી આવે તો ૨ ળગાવી મૂકીશું અમદાવાદ શહેર તો નિર્માલ્ય ગણાતું તે કેમ સળગ્યું ? જેને આ બધું સમજવાની માનવતા નથી તે માનવ કલ્યાણ કેમ કરે ? આર્યદેશના રાજાઓ પ્રજાને એવી રીતે સાચવતા, ધર્મથી ચૂકે તો દંડ કરતા. તમે પશ્ચિમની વાત કરો છો તો ત્યાંના માણસે મને કહ્યું તું કે- સાહેબ ત્યાં ટેક્ષ છે પણ રક્ષણ કેટલું ! કોઈ માણ ગુનામાં પકડાય અને સજા થાય તો તેનું કુટુંબ ભુખે ન મરે. ૬૩૧ 51 312 વર્ષ ૧૩ ૭ અંક ૪૦-૪૧ ૦ તા. ૧૨-૬-૨૦૧ આ રાજની વાત એવી છે કે જેને ધર્મ સાથે સ્નાન સૂતક નથી, ભગવાન મહાવીરને મહાવીર તરીકે માનવા તૈયાર નથી તે ઉજવણી શું ઉજવશે ! એક માગ ઉભો કરે બે થાંભલા નાંખે એટલે ધર્મનો પ્રચાર થઈ ગયા. આજે બાલમંદિરોમાં તમારા સંતાનોને દૂધ કેમ પાય છે ? સરકાર ઉદાર થઈ ગઈ છે...? આ દેશામાં માંસનો પ્રચાર કરવાનો છે તેવો નિર્ણય થયો તેની આ યોજનાઓ છે અને અનાજની તંગી છે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણી છે, અહીં જે ચીજો નથી મલતી તે ત્યાં અહીં કરતાં ઓછા ભાવે મલે છે. આવું કેમ બને છે ? સરકાર પ્રેમ કાંઈ બોલતી નથી. ચૂંટાવા કેટલા ઉભા થયા ૪૦૦૦ બેઠક કેટલી ? આ ભિખારીઓની જમાત ચૂંટાશે તો કાલે શું કરશે ? આ વાતને ભૂલી જાવ. આપણે આવી ઉજવણી કરાવવી નથી. અમારે ભગવાન, ભગવાન તરીકે ઓળખાવવા કે થી ભગવાનના ધર્મની વાહવાહ થાય. હિન્દુસ્તાન અન્યાયના માર્ગે ગયું તેના પ્રતાપે અન્યાયનું રાજ આવ્યું. તમે ય જાવસોઈ કરવામાં ભેગા હતા. ઘણી તાલીઓ પાડી, રાજ કેવી રીતે મેળવ્યું ? અહિંસાથી ... અહિંસાથી સ્વરાજ આવ્યું તેમ માનો છો... ઘરને બાળવાનો પ્રયત્ન થયો. તમે બધા ધર્મ ભૂલી જાવ, ધર્મરહિત થઈ જાવ તેની યોજના છે, તે યોજનાને રળ ક૨વા આ એક અંગ છે. જે કસ્તુરભાઈ આગેવાન બ્લાય, તેમની સાપની વાતચીત અને પત્રવ્યવહારમાં ઘણું કહ્યું કે- તમે બેસી જાવ, આમાં ભાગ લેવાય નહિ. જૈન સંઘના અગ્રણી તરીકે તમારું કર્તવ્ય છે. તેમને મને શું લખ્યું ખબર છે ‘તમારા અને અમારા વિચારો જુદા હોઈ શકે છે. આ તો પ્રચાર માટેની પ્રવૃત્તિ છે, તેમાં ધર્મના સિદ્ધાંતને લાગેવળગે નિહ. ધર્મના સિદ્ધાંત નો ભલે પો જૈનેતરને ફરજ પાડી શકાય નહિ.' પછી મેં તેમને જણાવ્યું કે- ‘કોઈપણ જૈન કે જૈનેતર આ ઉજવણી ભગવાનની આજ્ઞાથી વિષ્ણુ ન કરી શકે; તેમાં તમારા અને અમારા વિચારમાં ભેદ હોય તેમ ત્રણકાલમાં અને નહિ. શ્રાવક અને સાધુના વિચારમાં ભેદ હોય ? આચારમાં હોય. તમે ઘર-પેઢી-પૈસા-જમીન રાખો, અમે ઘર પેઢી પૈસા-જમીન કશું ન રાખીએ. શ્રાવક-સાઈના વિચારમાં ભેદ નહિ, વિચારમાં ભેદ હોય તો શ્રાવક-શ્રાવક નહિ; સાધુ સાથે નિહ, ક્રમા
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy