________________
Vào t
સમાચા સાર
સા. શ્રી મુક્તિસુધાશ્રીજી મ., પૂ. સા. શ્રી સંયમપ્રિયાશ્રીજી મ. ને પણ વરસીતપ પૂર્ણ થાય છે.
સુરત ગોપીપુરા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય પાંચમી વર્ષગ દ નિમિત્તે શ્રી નવીનચંદ્ર સુરચંદ ડાયાભાઇ બંગડીવાલા રીલીજીયસ ટ્રસ્ટ આયોજિત પંચાહ્નિકા મહોત્સવ પૂ. આ. શ્રી વિજય રાજયશ સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં તા. ૧૧ થી તા. ૧૫ સુધી ઉજવાયો.
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧૨ ના ઓકારસૂરીશ્વર આરાધના ભવનમાં પૂ. આચાર્યદેવ શ્રી તથા પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. ના પ્રવચનો થયેલ. શ્રી સેવંતિભાઇ શાહે ભાવભર્યું સ્વાગત કરેલ. જાવાવ (રાજસ્થાન) - પિતાશ્રી કપૂરચંદજી ચીમનજી પૂ. માતુશ્રી બબલીબેન કપૂરચંદજી ના જીવનની આરાધના અનુમ્ દનાર્થે તથા જાવાલ થી નાકોડા, જેસલમર, શંખેશ્વર, પાલીમાણા બસ દ્વારા યાત્રા તથા પાંચ છોડના ઉજવણા નિમિતે બે પૂજન સહિત અષ્ટાનિકા મહોત્સવ પૂ. આ. શ્રી વિજય કમલરત્ન સુરીશ્વરજી મ., પૂ. આ. શ્રી અજીતરત્ન સૂરીશ્વરજી મ., આદિની નિશ્રામાં તા. ૨૮ થી તા. ૬-૫-૨૦૦૧ સુધી ભવ્ય રીતે ઉજવાયો. ભાભર - અત્રે પૂ. આ. શ્રી વિજય જિનચંદ સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મુમુક્ષુ પ્રવીણચંદ્ર સોહનલાલ તથા તેમના ધર્મપની તારાબેન તથા સુપુત્રી કોમલકુમારીની દીક્ષા વૈ. સુ. ૬ રવિવારના ભવ્ય મહોત્સવ સાથે અત્રે થઇ ઉત્સાહ ઘણો હતો. તેમના પિતાશ્રી-ભાઇ વિ. પાંચ પુણ્યાત્માઓ દીક્ષા ગ્રહણ કરેલ આ ત્રણ દીક્ષા થતાં આઠ સંયમી બન્યા છે. વરસા - પીયૂષ પાણિતીર્થમાં છઠ્ઠી વર્ષગાંઠ જિન બંબોની પ્રતિષ્ઠા આ. ભ. શ્રી વિજય વિશાલસેન સૂ. મ. ન્હિામાં તેમજ ૪૯ દીક્ષા દિન ચૈ. વદ ૧૪ થી વૈ. સુ. ૭ સુધી જવાયો.
તથા સાત
અમદાવાદ - સાબરમતી માણિભદ્ર સોસાયટીમાં પૂ. આ. શ્રી વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા આદિની નિશ્રામાં શ્રી વાસુપૂજ્ય ગૃહ મંદિરમાં આ. અમીચંદ પુનમચંદજી કાશ્યપ ગોત્ર ભારજાવાળા તરફથી વૈ. સુ. ૧૧ થી વૈ. વદ - ૩ સુધી નવ્ય અંજન શલાકા મહોત્સવનું આયોજન થયું છે. આ પ્રસંગે મુમુક્ષુ જ્યોત્સનાબેન જીવરાજભાઇ લુણાવાળા તથા મુમુક્ષુ મોનીકાબેન ચંપકલાલ અમદાવાદવાળાની દીક્ષા થશે. પૂ. આ. શ્રી નયપ્રભાશ્રીજી મ. ની તેમજ શ્રી શેષમલ સૂરીજીની વર્ધમાન તપની ૧૦૦ ઓળીની પૂર્ણાહુતિ વૈ. વદ-૪ના થશે. જ્ઞાનમિં
|| Tu
@A Jalalp
વર્ષ ૧૩ * અંક૩૮ ૩૯ * તા.૨૨ ૫-૨૦૦૧ પાંથાવાડા (બનાસકાંઠા)- અત્રે જિનમંદિરમાં બાજુના મંદિરમાં શ્રી શાંતિનાથજી, શ્રી પાર્શ્વનાથજી તથા કી પુંડરીક સ્વામી, ગૌતમ સ્વામીની પ્રતિમાઓની પ્રતિષ્ઠા પૂ આ. શ્રી વિજય પ્રબોધચંદ્ર સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં રે. સુ. ૫ થી વૈ. સુ. ૧૪ સુધી ભવ્ય મહોત્સવ ઉજવાયો. ખૂબ ઉત્સાહ હતો.
શિવગંજ - અત્રે મલુકચંદ જૈનમલજી શાહ તા તેમના ધર્મપત્ની ચંપાબાઇના જીવનમાં થયેલ ધર્મ આ ાધનાના અનુમોદનાર્થે પૂ. મુ. શ્રી યશોહીરવિજયજી મ. આદિની નિશ્રામાં વૈ. સુ. ૧૦ થી વૈ. વદ ૨ સુધી ૧૦૮ પાર્શ્વન થ પૂજન સહિત અઠ્ઠાઇ મહોત્સવ સારી રીતે ઉજવાયો. હસ્તગિરિ તીર્થ - અત્રે સિદ્ધાયતન ચૈત્યમધ્યે દેરા નં. ૪૫ - ૪૫ માં શ્રી પદ્મપ્રભસ્વામી, શ્રી સુપાર્શ્વનાથસ્વાી આદિ જિનબિંબોની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા પૂ. આ. - ] વિજય રવિપ્રભસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય નરચંદ્રર રીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય અજીતસેન સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય મલ્લિષેણ સૂરીશ્વરજી મ., પૂ. પં. શ્રી વજ્રસેન વિજયજી મ., પૂ. પં. શ્રી જિનસેન વિજયજી મ. આદિની નિશ્રામાં ચૈત્ર વદ ૧૪ થી વૈ. સુ. ૭ સુધી ભવ્ય રીતે ઉજવાઇ ઉત્સાહ પણ સારો હતો.
સોલારોડ - પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ. તથા પૂ. પં. શ્રી ધર્મદાસ ગણિવરની નિશ્રામાં અત્રે રસીતપ પારણાનો મહોત્સવ હૈ. સુ. ૧ થી વૈ. સુ. ૩ સુધી ઠાઠથી ઉજવાયો.
સરસપુર અમદાવાદ - અત્રે ત્રણ વર્ષીતપની આરાધના નિમિત્તે નવીનચંદ્ર કાંતિલાલ તરફથી વૈ. સુ. ૬ ના૯૯ અભિષેક મહાપૂજન પૂ. સા. જયસેનાશ્રીજી. મ. આદિ તથા પૂ. સા. શ્રી નલિનીયશાશ્રીજી મ. આદિની નિશ્રામાં ભણાયું બોરીવલી - ચંદાવરકર : લેન-અત્રે મુમુક્ષુ ૨ ખીબેન જયંતિલાલ કચરા સાવલા ઉ. વ. ૧૫ (હાલાર નવાગામ) ની દીક્ષા પૂ. આ. વિજય લલિત શેખર સૂરીશ્વરજી મે. બાદિની નિશ્રામાં વૈ. સુ. ૬ ના દીક્ષા નિમિત્તે વૈ. સુ. ૪ થી ૬ સુધી ઉજવાયો. વૈ. સુ. ૬ ના હાલારી વીશા ઓસવાળ સમાજ બોરીવલી તરફથી સાધર્મિક વાત્સલ્ય યોજાયું હતું. વૈ. સુદ ૪, લંડન બાઉન્ડસ ગ્રીન સત્સંગ મંડળ તરફથી પંચકલ્ય ણ પૂજા ભગાવાઇ હતી.
૬૧૬ No