________________
******************
****
*
મ રાષ્ટ્રીય જૈન ઉજવ તીનો વિરોધ કેમ ?
****************** શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭૦ વર્ષ ૧૩ ૭ અંક ૩૬૦૩૭૦ તા. ૮-૫-૨૦૦૧
મ. આદિ લખી ગયા છે. આપણે સારા માબાપના સંતાનો છીએ. આપણે કાંઈ નવો કાર્યક્રમ ઘડવો પડે તેમ નથી. પરંતુ પ્રથમ જે આ ભગવાનની આજ્ઞાથી વિપરીત ઉજવણી થવાની છે તેને રોકીએ પછી આપણા કાર્યક્રમની વાત.
૫
રાજ્ય આવ્યા પછી હિંસા ધમધોકાર વધી ગઈ છે. જ - ચોરી આદિફા લીલી ગયા છે. જો આપને અમારા ભગવાન ઉપર બહુમાન પેદા થયું હોય તો ડિસા ઘટાડો, જૂઠ - ચોરી નદિઓછા થાય તેમ કરાવો. પણ આગેવાનો સર કરને આ પ્રમાણે ન કરે. હું હોઉં તો કહ્યું. ભગવાન । નિર્વાણ કલ્યાણકના ઉત્સવના નામે પાર્ક આદિ બંને ગમે તે લોકો ગમે તે રીતે ફરવા આદિ માટે આવે. આ પણે આવો કાર્યક્રમ નથી જોઈતો અને સરકારના પૈસા પણ આપણે નથી જોઈતા. પ૦ લાખ રૂા. શું ? આપ | શ્રી સંઘ ઘણો મોટો અને ઉદાર છે. ૫ કરોડ રૂા. ભંગ કરવા હોય તો પણ વાર લાગે તેમ નથી.. મધ્યમ લોકો પણ પોતાની શક્તિ મુજબ ૧૦૦-૨૦૦-૫ ૦ રૂા. આપવા તૈયાર જ છે. સાંભળવા મુજબ એક પ્રસંગ જણાવું. સુ. કસ્તુરભાઈના પિતા સુ. લાલભાઈ દલપ ભાઈ, તેમનો એ પ્રસંગ છે ગિરનારજી ઉપર સુ. લાહ માઈ અને તે વખતના ગવર્નર સાથે ચડતા હતા. તે વખતે ત્યાં પગથીયા ન હતા. ગવર્નર સુ. લાલભાઈ કહ્યું કે સરકાર પૈસા આપે તમે આ પર્વત ઉપર ૫ થીયા કરાવો. ત્યારે લાલભાઈએ શું જવાબ આપ્યો તે ખબર છે ? તેઓ કહે સાહેબ ! અમારા ૧૧ લ। ય જૈનો એક - એક રૂા. આપશે તો પણ ૧૧ લાખ રૂા. બેગા થઈ જશે. અમારે આપના પૈસાની જરૂર નથી. આ વા ઉદાર આપણે ત્યાં આગેવાનો થઈ ગયા છે. આજે ય જૈન સંઘમાં શ્રીમંતો કયાં ઓછા છે ? પૈસા ખર્ચવા તમારું કામ માર્ગદર્શન આપવું અમારું કામ પછી જુઓ કેવી રંગત જામે ! ગામે ગામ પાંચ ચ કલ્યાણકના ઉ સવો વિશિષ્ટ પ્રકારે ઉજવાય. મુંબઈ શહેરના દરેક - દિરોમાં ઉત્સવ યોજાય. બધાની ભાવના થાય તો કલ્યાણ ના વરધોડા બધાના ભેગા નીકળે પછી ૧-૨ માઈલ બે પાંચ માઈલ લાંબો વોડો નીકળે. આખું મુંબઈ જોવા ઉભરાય. આગળ પાછળ મીઠાઈઓ વહેવાતી હોય. બધાના હૈયામાં ભગવાન મહવીર પ્રવેશ, જાય. બધાને ખબર પડે કે જૈનોના મહાન ભગવા મહાવીર સ્વામી નામના થઈ ગયા છે.
-
સભામાં : સાહેબ ! શાસ્ત્રીય રીતનો ઉત્સવ ઉજવાય તે માટે આપની પાસે આપણો કાર્યક્રમ તૈયાર છે ?
ઉત્તર : આપણો કાર્યક્રમ ભગવાનના શાસ્ત્રોમાં લખેલો તૈયાર ' છે. પૂ. પા. આ. ભ. શ્રી હરિભદ્ર સૂ.
સરકારને આપણો વિરોધ જણાવવા વિરોધના તારો ઠરાવો અને રાહીઓ કરીને મોક્લો :
રાષ્ટ્રીય ધોરણની ઉજવણી અટકાવવા માટે પ્રથમ તો સરકારને આપશો વિરોધ બરાબર સમજાય તે માટે ગામે ગામથી વિરોધના ઠરાવો મોક્લવાના છે. વિરોધના તારો કરવાના છે અને ૧૮ વર્ષથી ઉપરના પ્રત્યેક જૈનો વિરોધની સહીઓ કરીને મોકલે. જૈનોની કુલ વસ્તીના ૧૦૪ લોકોની સહીઓ જાય તો કાયદેસર તે ઉજવી અટકે એમ લોકો કરે છે તો આપણે એટલી સહીઓ મોકલી આપીએ. કોઈપણ રીતે વિરોધ કરીને આપણે એમને રોકવા છે. આવા પ્રકારના વિરોધ આદિથી પણ એ લોકો નહિ અટકે તો આગળ જરૂરી બધા પગલાં લઈશું. તમો મુંઝાશો નહિ. આપણી સમગ્ર શકિતથી છેવટ સુધી લડીશું. પરિણામ તો જ્ઞાનીએ જે દીઠું હશે તે આવશે, પણ આપણા કર્મની નિર્જરા તો અવશ્ય થશે. ગભરાઈને કાંઈ વિધિમાં સાય ન અપાય. સાંભળવા મુજબ સુ. કસ્તુરભાઈના પિતાશ્રી સુ. લાલભાઈનો બીજો પ્રસંગ જણાવું. એકવાર આબુના મંદિરમાં તે વખતના રાજ્યના મોટા અધિકારી છૂટ સાથે પ્રવેશ્યા. બૂટ સાથે ન જવા જણાવ્યું છતાં ન માન્યું એટલે એ અંગે કોર્ટમાં કેસ થયો જે બુટકેશ તરીકે જાહેર થયો. જે જર્મેન્ટ આપણા તરફી લખી દીધેલ. પરંતુ લાલભાઈની કસોટી કરવા જજે જણાવ્યું કે લાલભાઈ ! જજમેન્ટ તમારી વિરુદ્ધમાં આવશે તો તમે શું કરશો ? ત્યારે લાલભાઈ કહે કે- સાહેબ ! ઉપરની કોર્ટમાં જઈશું.
જે ઃ ત્યાં પણ હારશો તો ?
લાલભાઈ : પ્રીવી કાઉન્સીલ હતી. જ્જ કરે ! ત્યાં પણ હારશો તો ?
ત્યારે લાલભાઈએ શું જવાબ આપ્યો ખબર છે ? સાહેબ ! તો જગતમાં જાહેર કરીશું કે આજે જગતમાં ન્યાય જેવી વસ્તુ નથી. સાચી વાતમાં પણ ન્યાય નથી મલતો ! કેવા બહાદૂર અને શાસનરાગી સુશ્રાવક થઈ
******************* ччч*********
**
*************