________________
અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી જૈન શાસન (અઠવાડિક), વર્ષ ૧૩ ૦ અંક ૧૬/૧૭ ૦ તા. ૧૯-૧૨-
૨૦ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ |
II શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ | || શ્રી પુરૂાદાનીય પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ |
// હાલારદેશોદ્ધારક પૂ. શ્રી વિજ્યામૃતસૂરિભ્યો નમઃ | શ્રી શંખેશ્વર મહાતીર્થ મળે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ
* આમંત્રણ પત્રિકા સુજ્ઞ ધર્મબંધુ
શ્રી શંખેશ્વર મહાતીર્થ મધ્યે શ્રી હાલારી વિશા ઓશવાળ જે. મૂ. તપાગચ્છ જૈન ધર્મશાળા મધ્યે ત્રણ માળના નૂતન શ્રી અમૃતશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્ર પ્રસાદ મધ્યે જર્મન સિલ્વરના ૪૧ ઈચન શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથજી આ નૂતન જિનબિંબોની ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠાં હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર. પ્રાચીન સાહિત્યોદ્ધારક પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્ર સૂરીશ્વરજી મ., પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યોગીન્દ્રવિજયજી મ. આદિની પુનીત નિશ્રામાં સં. ૨૦૫૫ મહા સુદ ૫ શુક્રવાર તા. ૨૩-૧-૯૯ના થઈ હતી. હવે સામેના ભાગમાં ભમ અદૂભુત અદિતીય એવા ૨૭ ફૂટ ૯ ઇચના ધાતુના ભવ્ય પ્રતિમાજી પધરાવવાના છે તે માટે આરસનું મંદિર ૩૦૪૩ ફૂટ ગભારો, ૪૦ ફૂટ થંભ, ૨૦ ફૂટ સામરણ, ૩ ફૂટે કળશ અને ૭૮ ફૂટે ધજા રહેશે.
આ પ્રતિમાજીની ભવ્ય રીતે અંજનશલાકા પ્રતિષ્ઠા છે. તે પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. ___ દિવસ પહેલો વિ. સં. ૨૦૫૭ પોષ વદ ૧૨ રવિવાર તા. ૨૧-૧-૨૦૦૧ –
જલયાત્રા - વરઘોડો સવારે ૮-૩૦ વાગ્યે - વેદિકા ઉપ જિનબિંબ સ્થાપના સવારે ૧-૫૫ વાગ્યે : કુંભ સ્થાપન, દીપક સ્થાપન, જવારારોપણ, ક્ષેત્રપાળ સ્થાપન, માણેકસ્થંભ રોપણ.
બપોરે વિજય મુહર્તે : નંદાવર્ત પૂજન, દશદિકપાલ પૂજન આદિ પૂજન.
– દિવસ બીજો વિ. સં. ૨૦૫૭ પોષ વદ ૧૩ સોમવાર તા. ૨૨-૧-૨૦૦૧ – સવારે ૯-૦૦ વાગ્યે : નવપદપૂજન, વીશસ્થાનકપૂજન, બપોરે વિજય મુર્વેઃ શ્રી શાંતિસ્નાત્ર ----– દિવસ ત્રીજો વિ. સં. ૨૦૫૭ પોષ વદ ૧૪ મંગળવાર તા. ૨૩-૧-૨૦૦૧
પંચકલ્યાણક - અંજનશલાકા મહોત્સવ કાર્યક્રમ શરૂ સવારે ૯-૦૦ વાગ્યે : ઈન્દ્ર-ઈન્દ્રાણી સ્થાપના, માતા-પિતા સ્થાપના, ચ્યવન કલ્યાણક વિધાન, ૧૪ સ્વપ્ન દર્શન.
બપોરે ૩-૦૦ વાગ્યે : ચ્યવન કલ્યાણક વરઘોડો - દિવસ ચોથો વિ. સં. ૨૦૫૭ પોષ વદ ૦)) બુધવાર તા. ૨૪-૧-૨૦૦૧ - સવારે ૯૦૦ વાગ્યે : જન્મ કલ્યાણક વિધાન, ૫૬ દિકુમારી મહોત્સવ, મેરૂ પર્વત ઉપર જન્મ અભિષેક, સુઘોષા
ઘંટનાદ (બોલી). , બપોરે ૩-૦૦ વાગ્યે : જન્મ કલ્યાણકનો વરઘોડો. - - દિવસ પાંચમો વિ. સં. ૨૦૫૭ મહા સુદ ૧ ગુરૂવાર તા. ૨૫-૧-૨૦૦૧ સવારે ૯-૦૦ વાગ્યે : અઢાર અભિષેક (બોલી), સૂર્ય દર્શન (બોલી), ચંદ્ર દર્શન (બોલી), ધ્વજદંડ અભિષેક (બોલી), કલશ અભિષેક (બોલ) બપોરે ૨-૦૦ વાગ્યે : પુત્રજન્મ વધામણી, પારણું ઝુલાવવું, પ્રભુજીનું નામસ્થાપન, નિશાળગણણું. – – દિવસ છઠ્ઠો વિ. સં. ૨૦૫૭ મહા સુદ ૨ શુક્રવાર તા. ૨-૧-૨૦૦૧
સવારે -00 વાગ્યે : દીક્ષાર્થી ભારતીબેન દેવચંદનો વરસીદાનનો વરઘોડો. સવારે ૯-૦૦ વાગ્યે : મામેરૂં, ફુલેકે, લગ્ન મહોત્સવ . બપોરે ૨-૦૦ વાગ્યે : પ્રભુનો રાજ્યાભિષેક.