________________
શ્રી
ના શાસન (અઠવાડિક)
તા. ૩૦-૧૧-૧૯૯૯
રજી. નં. G RJ - ૪૧૫
(પૂજા શ્રી કહેતા હતા કે –
- શ્રી ગુણદર્શી
છે
પી. . લા
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા. .
| સાધુ ષકાયના રક્ષક છે. શ્રાવક ષકાયના મિત્ર છે. મિત્ર પાસે બધી સહાય મંગાય પણ સમજી સમજીને. દુનિયાની ચીજોની બીજા જીવોને ઈચ્છા થાય તેના કરતાં જૈનકુળમાં જન્મેલાંને તે ઈચ્છા થાય તે તેને ભયંકર પાપોદય છે.
ઉદારતા જુદી ચીજ છે. દાન જુદી ચીજ છે. દાન તો ઉદાર પણ કરે તેમ લુંટારા પણ કરે. જેને ધન તુચ્છ લાગે અને ધર્મ ઉત્તમ લાગે અને તુચ્છ એવું પણ ધન બધું આપે તો ય લાગે કે કશું નથી આપ્યું તેનું નામ ઉદા ર. સદ્ગુરુ કોણ? શાસ્ત્ર મુજબ વિચારે-બોલે અને વર્તે છે. જે મરજી મુજબ વિચારે-બોલે અને વર્તે , સદ્ગુરુ | વીતરાગના શાસનમાં ગણાતો જ નથી. જેને જીવતાં આવડે તેને મરવાનો ભય હોય નહિ. જીવતાં ન આવડે તેને જ મરવાનો ભય હોય. સારી રીતે જીવતાં શીખવા માટે જ્ઞાનીઓએ મોક્ષમાર્ગ બતાવ્યો છે. ગુણસંપન્ન જીવોને માન ઠામ ઠામ મળે પણ માનમાં જે મૂંઝાય, માનને જે ઈચ્છે તે મરે. કોઈ કોઈને દુઃખ દે નહિ અને સારી રીતે જે મળે તેમાં સંતોષથી જીવતાં શીખે તો આ જગત દેવ લોક જેવું બની જાય !
L SM.
-
SC SL S
I
SI
sl
g
k s
દુઃખથી ડરવું તે દુર્ગુણ છે. પાપથી ડરવું તે સગુણ છે. દુઃખનો ડર અને સુખનો લોભ તેનું નામ જ સંસાર! દુઃખ પર દ્વેષ તે પાપ, પાપ પર દ્વેષ તે ગુણ. પાપ મજેથી કરે તે જૈન તો નથી પણ આર્ય પણ નથી. તમારે માટે ઘરનો મોહ ભંડો, અમારે સાધુને માટે શરીરનો મોહ ભંડો. સાધુ થયા પછી ભગવાનની આજ્ઞાથી વિરુધ્ધ વર્તે તો તે તમારાથી મહાભૂંડા જજની ખુરશી પર બેઠેલ જજ જો ખરાબ નીકળે તો !
sl
S
[ SNg wદ પદ્ધ આદુ
S se el Sષ્ટ
ol શાસ! અઠવાડિક માલક શ્રી મહાવીર શાસન પ્રકાશનું મંદિર ટ્રસ્ટ (લાઈ]IબાવU )
C/o. શ્રુdilod ભવof ૪૫, દિqજ્ય પ્લોટ, જામનગર વતી તંદ, મુદ્રક પ્રકાશક * ભરત એસ. મહેતાએ ગેલેકર્સ પ્રિન્ટર્સમાં છાપીને રાક્કોટથી પ્રસિદ્ધ કર્યું.
તે