________________
જૈન
Received 15/12/53
392
આગમતત્ત્વના અર્થી બનો !
जह जह बहुओ संमओ य सीसगणसंपरिवुडो य ।
अविणिच्छिओ य समए, तह तह सिद्धंतपडिणीओ ॥
જેમ જેમ બહુ શાસ્ત્રનો જ્ઞાતા હોય, ઘણા લોકો વડે સંમત હોય, શિષ્યના સમુદાય વડે સારી રીતે વિંટળાયેલો હોય, પણ સિદ્ધાંતના તત્ત્વમાં અનિશ્ચિત - અજાણ હોય તે તે સિદ્ધાંતનો પ્રત્યેનીક-વૈરી થાય છે.
(શ્રી સ્થાનાંગ સૂ. ૩૨૭ ટીકામાંથી)
श्रीमहावीर जैन आराधना केन्द्र એવા ભાગ
૩૯૨૦૦૬
www
શાસન
શાસન અને સિધ્ધા ત
રક્ષા તથા પ્રચારનું પત્ર
नमो चउविसाए तित्थयराण
उसभाइ महावीर पज्जवसाण णं
અઠવાડિક
વ
૧૨
Tips simp
અંક
C
-OF-SP
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA PIN-361 005