________________
S
-
૧૭મી રવર્ગારોહણ તિથિ પ્રસંગે (કોટિ કોટિ વંદનું અમારા રાજગરના રતનને !
-
-
-
-
-
-
- -
ઝવેરીવાડ-વાઘણપોળમાં સં.૧૯૦૨ કા.વ.૫ ના જન્મેલ માત્ર સવા વરસના બાળ ‘કલ્ય ણ' ને છોડી શણગાર માતાએ વિદાય લીધી ત્યારે ધર્મ સમજનારા પિતાસકરચંદભાઈન દિલમાં પોતાનું અને રાજકુમાર જેવા બન્ને બાળકો (લીલાવતી-કલ્યાણ)નું ઝટ કલ્યાણ થાય તે વિચાર | સ્કુરાયમાન બન્યા. પિતાના હૃદયમાં સંસાર છોડવાની તીવ્ર ભાવના છતાં સંસારના બંધન ની જાળમાં કુટુંબના આગ્રહવશ એમને બીજીવાર ફસાવું પડ્યું પણ પુત્ર-પુત્રીનું સાચું હિત એમને હૈયે વસેલું હતું. પડોશીની પત્નીએ પોતાની તમામ મિલ્કત “કલ્યાણ' ના નામે કરવાનું કહ્યું પણ તેનો સ્પષ્ટ ઈન્કાર એમણે કરી દીધો. એમણે તો પરમાત્માની પેટીનો સાચો વારસ બનાવવાનું સ્વપ્ન સેવ્યું.
સં. ૧૯૮૩માં સૌ પ્રથમ ૧૩ વર્ષની પુત્રી લીલાવતીને સાલવી દર્શન શ્રીજી બનાવ્યાં. એ || વર્ષમાં વે. સુ. ૧૧ના ૧૧ વર્ષના પુત્ર કલ્યાણને મુનિ કનકવિજયજી બનાવ્યા અને બીજા જ વર્ષે પોતે ઉ૬ : પની વયે મુનિ સુબુદ્ધિવિજયજી બની ત્રણે શાસનના પ્રભાવક બન્યા. કુટુંબની ૧૦-૧૪
થા, ઓએ આત્માનો ઉદ્ધાર કર્યો. પુત્રી ૨૫૦ શ્રમણી વૃંદના નાયક બન્યા. પુત્ર આચાર્યપદ અને પિતા સંન્યાસપદના ધારક થયા.
સ્વ. સૂરિદેવમાં સર્વતોમુખી પ્રતિભા હતી. કયા ક્ષેત્રમાં એમની વિદ્વતા ન હતી એ કહેવું મુશ્કેલ બને. સ્વ. પૂ. આ. શ્રી દાન સૂ.મ. જેવા પરમ ગુરુના હાથે દીક્ષા (સં.૧૯૮૩) સ્વ || પૂ. આ શ્રી પ્રેમ સૂ.મ. જેવા દાદા ગુસ્ના હાથે પંન્યાસપદ (સં.૨૦૦૫) અને સ્વ. પૂ. આ. શ્રી રામચ દ્ર સૂમિ. જેવા ગુરુદેવ અને એમના જ હાથે આચાર્યપદ (સં.૨૦૨૯) પ્રાપ્ત થવું એ પણ જેવ તેવી ટિના નથી. પરમ પુણ્યનો સંયોગ હોય તો જ ક્રમશ : આવો યોગ પ્રાપ્ત થાય. એમની અને વડીલ સો પૂજ્યોની પરમકૃપાને ઝીલનારા પૂજ્યશ્રીની ચાલ અને પૂજ્યશ્રીનું રૂપ લાવણ્ય | ગૌતમ સ્વામીજીના નામનો યાદ કરાવી જતું.
વાણીમાં મીઠાશ, લેખનમાં લાલિત્ય અને તપમાં સદા અપ્રમત્તતા એમના જીવનના આ અદકે પાસા હતા. “કલ્યાણ' જેવા માસિકને સ્થાપી જગતમાં અમર નામના પ્રાપ્ત કરી કોઈ, ગ્રંથના નીચોડ સ્વરૂપે પ્રસ્તાવના લખવામાં એડકા હતા. તેથી જ પ્રસ્તાવના લેખ તરીકે ખૂબ જ આદરણીય-માનનીય અને લોકપ્રિય બન્યા હતા. સમાલોચનામાં પણ સત્યત || તરતી શત્રુંજય માહાસ્ય જેવા વિરાટકાય ગ્રંથનો ગુર્જરાનુવાદ અને બીજા અનેક પ્રકાશનો દ્વાર પુજ્ય ની સાચા અર્થમાં સાહિત્યસમાટ હતા. તેઓશ્રીમાં અભુત શાસનપ્રેમ અને ગુરુ સમર્પણ જોવા મળતું. શાસન વિરૂદ્ધ પ્રવૃત્તિમાં કયારેય પાછીપાની કરતા નહિ. તેઓની શાસન નિષ્ઠા વફાદ રી - શ્રદ્ધા - પ્રરૂપણા અવિહડ કોટિની હતી. ઉદારતા - ગંભીરતા - સરળતા - નિખાલસ - એ ચિત્ય - વિવેક આદિ ગુણો સહજ વરેલા હતા. આવા મહાન પ્રભાવક પુસ્મની વિદાય જ્યારે ૧૦ વર્ષ વીતી રહ્યા છે ત્યારે એમના પ્રભાવક જીવનની ખૂબ-ખૂબ અનુમોદના કરીએ.
ફક
દ
65 883%
AB%8B%%EBBARSHAB800
'
600
.