________________
आज्ञाराद्धा विराद्धा च शिवाय
જૈન
શાસન (અઠવાડિક)
વર્ષ : ૧૨) વાર્ષિક રૂા. ૫)
બધા વાય ન
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
1061
સંવત ૨૦૫૬ શ્રાવણ સુદ ૨ મંગળવાર તા. ૧-૮-૨૦૦૦
આજીવન રૂા. ૫૦૦
પાંજરાપોળની પ્રાણપ્રતિષ્ઠા ? પાંજરાપોળનું પ્રાણ વિસર્જન ??
|
શ્રી જૈન શાસન એ સર્વ જીવોનું હિત ક૨ના૨ છે જેની જેટલી યોતા હોય તે મુજબ ધર્મમાં આગળ વધે. પરંતુ સંસાર અસ ૨ છે અને મોક્ષ જ એક સાર છે. અને તે મોક્ષની સાધના ક઼ ી જિનેશ્વર દેવના વચન દ્વારા શકય છે. આશ્રવો સર્વથા યઃ એટલે હિંસા, ઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ આ આ શ્રવ છે તેને માટેના કષાયો વિ. પણ આશ્રવ છે. ઉપાદે પશ્ચ સંવારો, સંવર એ સદા ઉપાદેય છે. સંવર એટલે હિંસ ત્યાગ, જુઠ ત્યાગ, ચોર ત્યાગ, મૈથુન ત્યાગ, પરિગ્રહ ભાગ.
આ મહાન તત્ત્વ જ્ઞાનથી જન્મેલી અને ખીલેલી જૈન સંસ્કૃતિને સદા અ કર અને સન્માન હોય.
(અંક : ૪૭/૪૮
પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦૦૦
સાધુ ધર્મ રાને શ્રાવક ધર્મ બંને ધર્મના આરાધનાના સાધન છે. તે ન ળે તો પણ તે સાધનને જ ધર્મના સાધન માટે, અને આશ્ર છે તેને ધર્મના સાધન ન માને તો જે જિન શાસનનો અ નુયાયી સમ્યક્ત્વનો સાધક કહી શકાય.
શાલિભદ્ર અને ધનાજીના બંગલા, વ્યવસ્થા અને વૈભવ ગમે તેટલ હોય અને ગમે તેટલા સુંદર કે કિંમતી હોય પણ તે સંસ ૨ જ છે. એને ધર્મ કે ધર્મના કારણ કે ધર્મના હેતુ કે ધર્મના આધાર કે ધર્મના પ્રાણ બની શકે નહિ, કોઈપણ સ યુ કે શ્રાવક તેને ઉપાદેય કહી શકે નહિ.
|
ર
તંત્રીઓ
પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ)
ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
|
જૈનો એ ભાવ દયાથી ભરેલા છે કોઈપણ જીવ પાપ ન કરો, પાપથી ધ ટો એ તેમના આત્મિક સાધનાના ભાવો છે. જ્યારે દ્રવ્ય દયામાં કોઈ દુઃખ આપત્તિમાં આવી પડેલાને સહાય આ પવી, આશરો આપવો તેના ભૂખ અને
પરંતુ તેમાં તેની પીડા તારવાનો જ મુખ્ય આશય છે. તેમની પીડા ટાળવા માટે જે શકય ભોજન આપે, આશ્રય આપે. આ જ હેતુથી જગતમાં જૈનોએ પાંજરાપોળ સ્થાપી વિકસાવી અને સાચવી છે. ગમે તેવા કષ્ટો વચ્ચે પણ આ નિરાધાર, દુઃખી, ખોડા તજાએલા એવા પશુ પંખીઓને આ પાંજરાપોળ કે ખોડા ઢોરની સંસ્થા એક મહાન કણાનું કામ કરે છે.
|
દુઃખ દૂર કરવા, આ દ્રવ્ય દયા છે દ્રવ્ય દયાથી તે જીવોના આલોકના, ક્ષણિક અને નાશવંત એવા દુઃખને ક્ષણ માત્ર કે જીવનભર દૂર કરી શકાય.
આ સંસ્થા પીડિત જીવો શાંતિથી જીવી શકે તેના મૂળમાં રચાયેલી છે.
આ સંસ્થાને ખોડાઢોરની સંસ્થા મટાડીને ડેરી જેવી, ગોકુળ જેવી કે દૂધની નદીઓ, છાસની નદીઓ અને ઘીની નદીઓ વહેરાવવાની વાત કરવી તે પાંજરાપોળ કે ખોડા ઢોર સંસ્થાના આશયનો છેહ દેનારી છે. તેના દયા સિદ્ધાંતોને ફગાવીને સંસારીઓના સ્વાર્થના, વેપારના અને તે દ્વારા આ દુનિયાને સમૃદ્ધ કરનારા, એ વિચારો છે.
આરંભ સરંભ અને સમારંભના મહાન અનર્થો અનર્થ દંડોનું મૂળ બને છે. આ માટે જીવદયા શૂન્ય અને અર્થ કમાણી, વિકાસ વિ. નું લક્ષ તે જીવદયાનો ઘાત કરનારૂ છે પછી ગાયોની ઓલાદ સુધારવા તે માટે ઘણખૂંટની પસંદગી કરવી વિ. વિચારણા એ મહારંભ અને મહાપરિગ્રહ મૂળની બની જાય છે. શ્રાવક ન છૂટકે, આજીવિકા માટે, વહેવાર ચલાવવા માટે ખેતી પશુપાલન