________________
પધારો
પધારો
‘‘શ્રી વાંકાનેર મંડન્ શ્રી અજીતનાથ શ્રી ચન્દ્રપ્રભુસ્વામિને નમઃ'' ‘‘અનંત લબ્ધિ નિઘાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ'' નમામી નિત્યં ગુરૂ રામચન્દ્રમ્’'
પધારો
વાંકાનેર નગરની ધન્ય ધરા ઉપર
શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધ સ્વરૂપ શ્રી ઉપધાન તપની મહાન આરાધના
દિવ્યાશીષ
પૂજ્યપાદ પરમશાસન પ્રભાવક, જિનશાસસનના મહાન જ્યોતિર્ધર તપાગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ
શુભાશીષ
પૂજ્યપાદ વાત્સલ્યવારિધિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદય સુરીશ્વરજી મહા રજ
મંગલ નિશ્રા
તપસ્વીરત્ન વૈરાગ્યનિધિ પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી ગુણિવંદના વિનિત શિષ્યરત્ન સૂરિમંત્ર પંચ પ્રસ્થાન સમા૨ાધક
પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયગુણશીલ સૂરીશ્વરજી મહારાજ
પૂ. મુનિવર શ્રી કુલશીલ વિજયજી મ. સા.
પૂ. મૂનિરાજ શ્રી હર્ષશીલ વિજયજી મ. તથા
પૂ. સા. મ. શ્રી નિર્મમાશ્રીજી મ., પૂ. સા. શ્રી ઈન્દુરેખાશ્રીજી મ. આદીઠાણા ૮
આયોજક
જેતપુર નિવાસી હાલ રાજકોટ શ્રીમતી લાભકુંવરબેન જયંતિલાલ હીરાચંદ વસા
શ્રી રમેશભાઈ જયંતિલાલ વસા
શ્રી ભરતભાઈ જયંતિલાલ વસા શ્રી ભાવેશભાઈ જયંતિલાલ વસા વિશાલ, ધર્મેશ, શ્રેય, વિરલ આદિ પરિવાર
પ્રથમ મુહૂર્ત
વિ. સં. ૨૦૫૬ આ. સુ. ૧૦ રવિવાર તા. ૮-૧૦-૨૦૦૦
દ્વિતિય મુહૂર્ત
વિ. સં. ૨૦૫૬ આ. સુ. ૧૨ મંગળવા
તા. ૧૦-૧૦-૨૦૦૦
નિમંત્રક
શ્રી જૈન શ્વે. સુ. પૂ. તપગચ્છ સંઘ દેરા શેરી, ચાવડી ચોક, વાંકાનેર. ૩૬૩ ૬૨૧ (સૌરાષ્ટ્ર) ફોનઃ (૦૨૮૨૮) ૨૦૮૩૧
તા.ક. પ્રથમ ઉપધાન વાળાને પ્રથમ પ્રવેશ અપાશે. પ્રથમ, દ્વિતિય, તૃતીય ઉપધાનની આરાધનાને ઈચ્છુક ભાગ્યશાળીઓ ભાદરવા સુદ ૫ ને રવિવાર તા. ૩-૯-૨૦૦૦ સુધીમાં નામ નોંધાવી પ્રવેશ પત્ર મેળવી લેવા વિનંતી