________________
।। શ્રી ચંદ્રપ્રભ સ્વામિને નમઃ || || હાલારદેશોદ્વારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્યો નમઃ ||
ચાતુર્માસ પ્રવેશ તથા તપસ્વી પૂ. મુનિરાજશ્રીના ૧૦૮ અઠ્ઠમની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તથા ૧૦૮ સામુદાયિક અઠ્ઠમની આરાધના નિમિત્તે
ૐ શ્રી સંઘ આમંત્રણ પત્રિકા 參
શુભ સ્થળ ઃ ઓશવાળ શ્વે. મૂ. જૈન ઉપાશ્રય, ૨, ઓશવાળ કોલોની, જામનગર. રાસ સાધર્મિક બંધુ,
૩ ગ્રામ સાથે જણાવતાં આનંદ થાય છે કે ઓશવાળ કોલોની દેરાસરને આંગણે શાહ ખીમજી વીરજી ગુઢકા પરિવારના છગનલા ભાઈ, શ્રીમતી કાંતાબેન છગનલાલ, શ્રીમતી દેવવરબેન મોતીચંદના જીવીત મહોત્સવ પ્રસંગે ઇલાદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિધ અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિ જામનગર પધાર્યા અને ભવ્ય પ્રવેશ વખતે જ જામનાર ચાતુર્માસ । જય બોલાઈ તે જામનગર શ્રી સંપનું સૌભાગ્ય બન્યું છે.
૧. આચાર્યદેવથી આદિનો ઓશવાળ કોલોની શ્રી સંઘમાં ૨૦૫૬ અષાઢ સુદ ૬ શુક્રવાર તા. ૭-૭-૨૦૦૦ના ચાતુર્માસ પ્રવેશ થશે. તે પ્રસંગ ની મુજબ કાર્યક્રમ યોજાયો છે.
( નરાંત પૂ. આચાર્યદેવશ્રીના તપસ્વી શિષ્યરત્ન પૂ. પુ. શ્રી પ્રેમેન્દ્રવિજયજી મ. ના ૧૦૮ અઠ્ઠમની આરાધના અઢી વર્ષથી ચાલે છે તેમ જ વિ. સં. ઃ ૫૬ અષાઢ સુદ ૧૩-૧૪-૧૫નો છેલ્લો ૧૦૮મો અઠ્ઠમ આવે છે તે તપની પૂર્ણત ઉઘાપન પ્રસંગે તેમના સંસારી પિત પી શ્રી લીલા પર રામજી શેઠ બીડ (મહારાષ્ટ્ર) વાળા તરફથી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન થશે તેમજ શ્રી સંપમાં સામુદાયિક ૧૦૮ અઠ્ઠમની આરતના કરવાનું ” ની કર્યું છે. તો અઠ્ઠમ તપમાં જોડાવા સૌ ભાવિકોને નમ્ર વિનંતી છે.
!
. . શ્રી વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મ., પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્રવિજયજી મ. પૂ. શ્રી હેમેન્દ્રવિજયજી મ., પૂ. મુ. શ્રી અવિચલે વિજયજી મ., પૂ. બાલ મુનિ શ્રી નમેન્દ્રવિજયજી મ. તથા સ્વ. તપસ્વીરત્ના પૂ. સા. શ્રી મહેન્દ્રપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પ્રવર્તિની પૂ. સા. શ્રી રૂ.રેન્દ્રપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી કનકમાલાશ્રીજી મ., પૂ. સા. શ્રી કૈવલ્પપ્રભાશ્રીજી મ., પૂ. પશ્ચમપ્રભ શ્રીજી મ. પૂ. સા. શ્રી કૌશલ્યપ્રભાશ્રીજી મ. નો ચાતુર્માસ પ્રવેશ કરશે.
શ્રી
શું મસંગે તપસ્વીરત્ન પૂ. પુ. શ્રી દિવ્યાનંદવિજયજી મ., પૂ. મુ. શ્રી કમલસેનવિજયજી મ., પૂ. મુ. શ્રી મુક્તિધનવિજયજી મ. સ મુનિ પુરૂ ધનવિજયજી મ. તેમજ પૂ. આ. શ્રી નિર્દેદાશ્રીજી મ. ઠા. ૪ તથા પૂ. સા. શ્રી શિતપૂર્ણાશ્રીજી મ. ૪. ૪ પણ આ પ્રસંગે પધારશે.
- પ્રવેશ મહોત્સવનો મંગલ કાર્યક્રમ
સં. ૨૦૫૬ અષાઢ સુદ ૬ શુક્રવાર તા. ૭-૭-૨૦૦૦ સવારે ૮-૩૦ ક્લાકે
દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીથી સામૈયું શરૂ થશે, સામૈયું ઉતર્યા બાદ માંગલિક પ્રવચન
૧૦૮ અઠ્ઠમનું ઉઘાપન તથા સામુદાયિક ૧૦૮ અઠ્ઠમ
પૂ. તસ્વી મુનિરાજ શ્રી હેમેન્દ્રવિજયજી મ. ને અષાઢ સુદ ૧૩-૧૪-૧૫, ૧૦૮માં અઠ્ઠમ તથા તે નિમિત્તે સામુદાયિક ૧૦૮ અઠ્ઠમ અષાઢ સુદ ૧૨ ગુરૂવાર તા. ૧૩-૭-૨૦૦૦: અઠ્ઠમ તપના અત્તરવાયણા, સાંજે ૪-૦૦ કલાકે આંબેલ ભવનમાં
તરફથી
અષાઢ સુદ ૧૫ રવિવાર તા. ૧૬-૭-૨૦૦૦ના રોજ બપોરે ૧૨-૩૯ કલાકે પૂ. મુ. શ્રી હેમેન્દ્રવિજયજી મ. ના ૧૦૮ અઠ્ઠમ, પૂ. સા. શ્રી પ્રશમપ્રભાશ્રીજી મ. ની ૧૭ વીા સ્થાનક ઓળીની પૂર્ણાતિ નિમિત્તે પૂ. મુનિરાજશ્રી નો સંસારી પિતા શ્રી લીલાપર રામજી શેઠ બીડ (મહારાષ્ટ્ર) વાળા તરફથી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન. વિધિ માટે ભાઈ શ્રી નવિનચંદ્ર બાબુલાલ શા તથ પૂજા ભકિત માટે શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારશે. અષાઢ વદ ૧ સોમવાર તા. ૧૭-૭-૨૦૦૦ સવારે ૮-૦૦ કલાકે સામુદાયિક ૧૦૮ અઠ્ઠમના પારણા શાહ સુરેશચંદ્ર રાયચંદ વોરા હ. શ્રીમતી પ્રમીલાબેન સુરેશચંદ્ર વોરા તરફથી.
સલ સંઘને આ સર્વ પ્રસંગોમાં લાભ લેવા નમ્ર વિનંતી છે.
જૈન ઉપાશ્રય
૨, ઓશવાળ કોલોની, સુમેર ક્લબ રોડ,
જામનગર. ફોન ઃ ૫૬૪૭૩૧
:
લિ. ઓશવાળ મૂર્તિપૂજક જૈન સંઘના પ્રણામ