________________
मा.श्रीकलासागरसूरि मानमन्दिर
श्रीमहावीर जैन आराधना केन्द्र છોધ ("faTIR) A ૦૦૧
.
શા
नमो चउविसाए तित्थयराण उसभाइ महावीर पज्जवसाणाण
સાધુપણાનું સ્વરૂપ
- શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર અઠવાડિક
दशविधयति धर्मरताः, समवगणितशत्रु मित्रतृणमणयः
जीवादि तत्त्वविज्ञाः तीर्थंकरैः साधव प्रोक्ताः
વર્ષ
ક
૧૦ ૪૩/૪૪
જેઓ ક્ષમાદિ દશે પ્રકારના યતિધર્મમાં રકત છે, જેમને મન શત્રુ કે મિત્ર, તુણ કે મણિ સમાન છે, જેઓ જીવાદિ તત્ત્વોના યથાર્થ શાતા છે તેમને તીર્થંકરદેવો વડે સાધુઓ કહેવાય છે.
શ્રી જૈન શાસન કાયલિયા | શ્રત જ્ઞાન ભવન,
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN -361 005