________________
K DO
O :
Top )
G
શાનની
नमो चउविसाए तित्थयराण उसभाई महावीर पज्जवसाणाण
ન 4 As: * @(રે શન ડિઝ બી નહાતીય સૈન ખr-7ષના જ
(નળીના) ધિ, ૮૩
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર અઠવાડિક
લક્ષમીના ગુણાભાસો (દૂષણો) निम्नं गच्छति निम्नगेव नितरां
निद्रेव विष्कंभते, चैतन्यं मदिरेव पुष्यति मदं धूम्येव
दत्तेन्धताम् । चापल्यं चपलेव चुम्बति दवज्वालेव
तृष्णां नयत्युल्लासं कुलटांगनेव कमला स्वैरं
વર્ષ
ક
૧૨ |
૩૫/૩૬
(શ્રી સિન્દર પ્રકરણ ગા. ૭૩) લક્ષ્મી નદીની જેમ નીચે (નીચ તરફ જાય છે, નિદ્રાની જેમ ચૈતન્યનો વિનાશ કરે છે, દારૂની જેમ અહંકારનું પોષણ કરે છે, ધૂમની જેમ અંધપણું આપે છે, વિજળીની જેમ ચપળાને ચૂંબે (ભજે) છે, દાવાનલની જ્વાલાની જેમ તૃષ્ણાને વધારે છે, અને કુલટા સ્ત્રીની જેમ સ્વેરીપણે - ઈચ્છા મુજબ પરિભ્રમણ કરે છે.
શ્રી જૈન શાસન કાયલિયા
શ્રત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN -361 005,