________________
તા. ૧૮-૪-૨૦૦૦
રજી. નં. GRJ૪૧૫
શ્રી જૈન સન (અઠવાડિક) - પૂજ્યશ્રી કહેતા હતા કે
8 ગુણદર્શી
દિ પરિમલ છે
'''''''''''
''
'''''''''''
.
, - 'ના
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા. - જેને આ સંસાર ગમે તે જૈન જ નહિ. " સંસાર ન ગમવો એટલે સંસારનું સુખ ન ગમવું, તે સુખનું સાધન સંપત્તિ ન ગમવી પણ ભૂંડી
લાગવી. જેમ જેમ બહુ લક્ષ્મી મળે અને ગમે તે સમજી લેવું કે તે દુર્ગતિનો મહેમાન થવાનો છે, દુર્ગતિમાં જવાની તૈયારી કરી રહ્યો છે. આ દુનિયાનું સુખ અને તેનું સાધન પૈસો છોડવા જેવો જ છે તેમ જે હૈયાથી માને તેનું નામ સાચો જૈન ! પ્રમાદ એટલો ભયંકર છે કે જીવની સાચી સમજને પણ ખલાસ કરી નાંખે. આજનો સુખી એટલે મોટેભાગે ધર્મમાં પાંગળો અને સંસારમાં ‘બહાદુર’! ઉપદેશની અસર પણ લઘુકર્મી આત્માને થાય, ભારે કર્મી જીવ તો ઉપદેશમાંથી પણ ફાતું લે. જ્ઞાનિ કહે છે કેસમાધિવાળા જીવને સુકુળ, સિદ્ધક્ષેત્રનો યોગ અને ચતુર્વિધ સંઘનો યો ફળે. બાકી બીજા તો સુકુલ પામીને સંસાર વધારે, સિદ્ધક્ષેત્રમાં અનેક પાપ બાંધે અને સમાદિ ને તેને તો જન્મથી વૈર હોય !
જ્યાં આળસ કરવામાં નુકશાન નથી લાગતું ત્યાં જ આળસ કરીએ છીએ. સંસારમાં રહેવા છતાં પણ સંસાર કરવા જેવો નથી તેમ જે માને અને સંસારમાં આસકત ન બને તેનું નામ અનાસકત યોગી ! અનાસકત યોગની પ્રવૃત્તિ દર્શન મોહનીય અને ચારિત્ર મેં હનીય ને તોડનારી છે. સંસારમાં રહેલા ધર્માત્માને જેમ સંસારની પ્રવૃત્તિ અકરણીય લાગે તેમ સાધુને શરીરની પ્રવૃત્તિ
અકરણીય લાગે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય : સંસારમાં રહેવાની ઈચ્છાવાળા જીવના સાક્ષી છે. મોક્ષનું સાચું અર્થીપણું ન જાગે તેને નવકાર ભણાવવો તે પણ પાપ!
જૈિન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવા)
| C/૦, શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તન, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.