________________
૨૬
જૈન શાસન (અઠવાડિક).
નેતા વાત કરતા
જળna nana nana
re
સુજ્ઞ ધર્મબંધુ શ્રીમાના લિશાહ ખીમજી વીરજી ગુઢકા મિઠાઈવાળા પરિવારના પ્રણામ વાંચશો અત્ર આનંદ મંગલ છે તત્ર વર્તો. વિશેષ જણાવતા આનંદ થાય છે કે મનુષ્ય જન્મ એ સુકૃતની કમાણીનો જન્મ છે, જે સુકૃતની કમાણી આપણા આત્માને ભવોભમની સહાયક છે અને છેવટે આપણા ભવ ભ્રમણનો અંત કરનારી છે.
અમારા શ્રી ખીમજી વીરજી ગુઢકા કુટુંબ પરિવાર ને પરમ શાસન પ્રભાવક હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના પટ્ટધર અમારા પરમ ઉપકારી ગુરૂદેવ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના ઉપદેશ અને માર્ગ દર્શનથી અમો એક આરાધનાની લહેરી માણી શક્યા છીએ. મોક્ષ માર્ગનો કદમ માંડી શકયા છીએ. વડિલ શ્રી છગનલાલભાઈ અને તેમના ધર્મપત્નિ શ્રીમતિ કાંતાબેન છગનલાલભાઈ એ પૂ. શ્રી ઉપદેશથી ઉલ્લાસ વધતાં ધર્મકાર્ય દ્વારા પોતાના જીવનને રંગી દીધું છે. ઓસવાળ કોલોની શ્રી ચંદ્ર પ્રભુસ્વામીની પ્રતિષ્ઠા અને ૫. શ્રી ની આચાર્ય પદવીને ઉલ્લાસે અમારા સૌના જીગરમાં ધર્મનાં ચેતન જગાવ્યાં છે. પાલીતાણા ચાતુર્માસ, ડોળીયા, શંખેશ્વર પધાન તથા પ્રશ્રમ માળ, પીયૂષ પાણી, થાણામાં ઉપધાન, દિગ્વિજય પ્લોટ જામનગરમાં ગુરૂદેવ અમૃત સૂમ. નું ગુરૂમંદિર, શંખેશ્વરમાં ભવ્ય શ્રી શાંતિનાથજી ૩૧ ઈચના ઝરમરના ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા, શ્રી લીલાધર ખીમજીવાઈની ભાવન થી ૫, કર્પર સૂ. મ. નું ગુરૂ મંદિર થયું. થાનથી શંખેશ્વર છરી પાલક રોજ હજારેકની સંખ્યા સાથે ભવ્ય સંઘ,
ઓસવાળ કોલોનીમાં આસો માસની ઓળી અનેકવાર સિદ્ધચક્ર મહાપૂજન, સમાજને પણ સહકાર, ચિ. દિનેશ મોતીચંદ વિગેરે પણ તક ચૂકે નહીં. પૂ. સ્વ. ગુરૂદેવની અગ્નિસંસ્કાર ભૂમિ વીંછીયામાં ફરતો વંડો કરવા ઈશારો થતાં જ સમીકાર. આવી અનેક સુકતની શ્રેણી એ અમારા કુટુંબ માટે એક ભવ્ય સૌભાગ્ય રૂ૫ છે.
- પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. • પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્ર વિજયજી મ. પૂ. મુ. શ્રી હેમેન્દ્ર વિજયજી મ. પ્રવર્તિની પૂ. સા. સુરેન્દ્રભાશ્રીજી મ. અમારા હિતસ્વી પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. આદિ, પૂ. સા. શ્રી અનંત પ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી ઈન્દ્રપ્રભાશ્રીજી મ. તથા અમારા કુટુંબના પૂ. સ. શ્રી હર્ષિતા શ્રેયાશ્રીજી મ. પૂ. સા. શ્રી સૌમ્યઐયાશ્રીજી મ. આદિના આશીર્વાદના પ્રતાપે સુકૃત કમાણી કરી મોક્ષ માર્ગને સાધી રહ્યા છીએ.
શ્રીમતિ કાંતાબેન છગનલાલભાઈ ને અનેક મહોત્સવમાં વચ્ચે વચ્ચે જીવંત મહોત્સવ કરવાની ભાવના થી અને શ્રી છગનભાઈ એટલે આવા સુકૃત માટે સદા તૈયાર હોય તેમના બન્નેના જીવંત મહોત્સવ માટે ભાવના સાથે ડીસ બરમાં દેશમાં આવ્યાં. પૂ. શ્રીને વાત કરી. જામનગરમાં અમારા ઘર આંગણે અવસર મળે તેવી ભાવના વ્યકત કરી પૂકમીજીના દીક્ષા સાદિ દિવસ આવે તે રીતે કરવાની ભાવના જણાવી. પૂ. શ્રીની આચાર્ય પદવી વૈ. સુ. ત્રીજના છે તેમને પૂ. પ્ર. મૂ. શ્રી યો ીન્દ્ર વિજયજી મ. ની દીક્ષા પણ વૈ. સુ. ત્રીજની છે તેથી તે દિવસોમાં ઉત્સવની વિનંતી કરી ઉપરાંત શ્રીમતિ દેવકુંવરબેન મોતીચંદ ખીમજી ગુઢકા પણ આ સુકૃતોમાં સાથે હોય અને તેમને પણ ભાવ થયો અને જીવંત મહોત્સવ ઉજવવા તેમણે પણ નિર્ણય કર્યો.
આ નિર્ણય થતાં પૂ. શ્રીને વિનંતી કરી અને તેઓશ્રીના માર્ગદર્શન મુજબ ભવ્ય રીતે જીવંત મહોત્સવ ઉજવવ નકકી કર્યું. શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સાધર્મિક વાત્સલ્ય વિ. કાર્યક્રમ તેમજ ૫ છોડનું ભવ્ય ઉજમ શું અને આકર્ષી રચનાઓ વિ. નું પણ આયોજન કર્યું છે.
આ પ્રસંગે અમારી વિનંતિથી તપોમૂર્તિ પૂ. આ. શ્રી વિજય કપૂર સૂરીશ્વરજી મ. ના પટ્ટધર હાલારદેશોદ્વારક'. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના પટ્ટધર પ્રાચીન સાહિત્યોદ્વારક પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પ્રવર્તક પૂ. મુ. યોગીન્દ્ર વિજયજી મ. પૂ. મુ. શ્રી હેમેન્દ્ર વિજયજી મ. ૫. મુ. શ્રી અવિચલેન્દ્ર વિજયજી મ. પૂ. બાલ મુ. શ્રી નઝેન્દ્ર વિજયજી મ. તથા પ્રવર્તિની પુ. સા. શ્રી સુરેન્દ્ર પ્રભાશ્રીજી મ., ૫. સા. શ્રી સ્વયં પ્રભાશ્રીજી મ., પૂ. મા. શ્રી
કનકમાલાશ્રીજી મ., પૂ. સા. શ્રી કેવલ્યપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી પ્રશમપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી કૌશલ્યપ્રભાશ્રીજી આ મ. અાદિ દૂરથી સખત વિહાર કરીને અત્રે પધારશે તેઓશ્રીજીની નિશ્રામાં આ ભવ્ય મહોત્સવ ઉજવાશે.
ને
જ
nana re nana
છે . . . .
re na
. . .
n
. .
a re
' '
'
nanar
'ss' '
જી
જબ જબ જબરજનક