SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ 2) વર્ષ-૧૨ અંક : ૩૩/૩૪ તા. ૧૮-૪-૨૦૦૦ ઉપરાંત મંત્ર બીરાજમાન શાંતિમૂર્તિ સ્વ. પૂ. આ. મ. શ્રી વિજય જયંતશેખર સૂરીશ્વરજી મ. ના તપસ્વી શિષ્ય રત્ન મ મુનિરાજશ્રી દિવ્યાનંદ વિજયજી મ. તથા હાલારના હિરલા સ્વ. પૂ. આ. શ્રી વિજય કુંદકંદસૂરીશ્વરજી મ. ના શિષ્ય પૂ. મુ. શ્રી કમલો- વિજયજી મ. તથા પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી મ. આદિ પધારશે. આપને - પરિવાર આ મગંલ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. મહોત્સવનો મંગલ કાર્યક્રમ ચૈત્ર વદ ૧૧ રવિવાર તા. ૩૦-૪-૨૦૦૦ પૂ. ગુરૂ દેવનો મંગલ પ્રવેશ – ચૈત્ર વદ ૧૩ મંગળવાર તા.૨-૫-૨૦૦૦ – સવારે ૯-૦૦ વાગ્યે પ્રવચન બાદ ૧૦-૩૦ વાગ્યે કુંભ સ્થાપન, દીપક સ્થાપન, જવારારોપણ – બપોરે ૨-૩૦ વાગ્યે પંચ કલ્યાણક પૂજા – રાત્રે ૮-૩૦ વાગ્યે ભાવના ચૈત્ર વદ ૧૪ બુધવાર તા.૩-૫-૨૦૦૦ – સવારે ૯-૦૦ વાગ્યે પ્રવચન બપોરે ૧૨-૩૦ કલાકે નવગ્રહ પૂજન દર્શાદક્પાલ પૂજન અષ્ટમંગલ પુજન ॥ રાત્રે ૮-૩૦ વાગ્યે ભાવના ચૈત્ર વદ અમાસ ૦)) ગુરૂવાર તા.૪-૫-૨૦૦૦ ॥ સવારે ૯-૦૦ વાગ્યે પ્રવચન – – બપોરે ૧૨-૩૯ કલાકે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન રાત્રે ૮-૩૦ વાગ્યે ભાવના ૦ 台 વૈશાખ સુદ ૧૧૨ શુક્રવાર તા. ૫-૫-૨૦૦૦ સવારે ૮-૩૦ વાગ્યે શ્રી યાત્રાનો વરઘોડો પોલીસ ચોકી, ખંભાળીયા ગેઈટ પ્લોટ, વિમલનાથ દેરાસર થઈ ઓસવાળ કોલોની ઉતરશે # બોરે ૧૨-૦૦ વાગ્યે શ્રી હાલારી વિશા ઓસવાળ સમાજનું ઓસવાળ સેન્ટરમાં સાધર્મિક વાત્સલ્ય સંઘ જમન્ન રાત્રે ૮-૩૦ વાગ્યે ભાવના વૈશાખ સુદ ૩ શનિવાર તા. ૬-૫-૨૦૦૦ સવારે ૯-૦૦ વાગ્યે શ્રી અોત્તરી સ્નાત્ર રાત્રે ૮-૩૦ વાગ્યે ભાવના વૈશાખ સુદ ૪ રવિવાર તા. ૭-૫-૨૦૦૦ – તપસ્વિરત્ના સ્વ. પૂ. સા. શ્રી મહેન્દ્ર પ્રભાશ્રીજી મ. ની પૂણ્ય તીથિ નિમિત્તે સત્તર ભેદી પૂજા
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy