SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ આ વર્ષ-૧૨ ૦ અંક : ૩૩/૩૪ ૦ તા. ૧૮-૪-૨૦૦૦ : : sons : : to a : : : : : 's : શ્રી ચંદ્રપ્રભસ્વામિને નમઃ હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતરિભ્યો નમઃ પૂજ્ય વડિલ શ્રી છગનલાલ ખીમજી ગુઢકા તથા શ્રીમતિ કાંતાબેન છગનલાલ ગુઢકા તથા શ્રીમતી દેવકુંવરબેન મોતીચંદ ગુઢકાના સુકતની અનુમોદના સાથે જીવંત મહોત્સવ નિમિત્તે શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર, શ્રી સિદ્ધચક્ર મહા પૂજન, પાંચ છોડના ઉજમણા સાથે પંચાહિનકા જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ પ્રસંગે ::: wવા : : વા : .. : ' , ' . . . . . , , , , ત્રિીણિી ત્રિી . . . . . , , , . , , , : ' . . . . . . . . . ' ' '' ' ' ' ' ' ': '': ',' શુભ સ્થળ: શ્રી ચંદ્રપ્રભ સ્વામી જિન મંદિર, ૨-ઓસવાળ કોલોની, જામનગર, જ નિમંત્રક : સંઘવી ખીમજી વીરજી ગુઢકા મીઠોઈવાળા પરિવાર શા જયંતિલાલ ખીમજી ગુઢકા પ્રભુલાલભાઈ ખીમજી ગુઢકા ગ્રેન માર્કેટ, જામનગર. જામનગર. ફોન : ૫૬૪૪૬૬ (રે.) ફેન : ૫૬૨૨૨૪ (રે.) ૫૫૪૯૧૦ (ઓ.) થાનગઢ. ફોન : ૨૦૬૫૧ (ઓ.) હ પૂજ્ય વડિલોની અમીવર્ષા કૃપા સ્વ. શાહ ખીમજી વીરજી ગુઢકા સ્વ. શ્રીમતિ રાણીબેન ખીમજી ગુઢકા સ્વ. શ્રી લીલાધર ખીમજી ગુઢકા સ્વ. શ્રી મોતીચંદ ખીમજી ગુઢકા – જીવન નૈયાને સાધનાની સિદ્ધિએ પહોંચાડતી સુકૃત શ્રેણીશ્રી છગનલાલ ખીમજી ગુટકા શ્રી છગનભાઈ સરળ, ઉદાર અને ઊંડી સૂઝવાળા છે. વિદ્યાર્થી અવસ્થાથી જ ધાર્મિક ભાવના, સુકૃત કરવાની તમન્ના હતી. દેશમાં ધર્મ તથા સેવાના કાર્યમાં ઘણો રસ હતો. પરદેશ નાઈરોબી ગયા પછી તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ. પૂ. આ. શ્રી વિજય જિનેક સૂરીશ્વરજી મ. આદિએ તેમાં પ્રાણ પૂર્યા. ઉપધાન, ગુરૂ મંદિર, જિન બિંબ ભરાવી પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા અંજનશલાકામાં ભય અનુદાન, શં નેશ્વરમાં જંબુદ્વિપ યાત્રા ટ્રેન, થાનથી શંખેશ્વર મહાતીર્થનો છ'રી પાલક સંઘ, અનેકવાર શ્રી સિદ્ધચક્ર મહાપૂજા, આંબેલની સામુદાયિક ઓળી, સંમેત શિખરની યાત્રા આદિ, જીવદયા અને પરોપકારના કાર્યમાં ઉદાર અને ગુપ્ત સમર્પણ. આ તેમના પ્રગટ ગુણો છે . અંદરથી અનેક ભાવો અને ઉલ્લાસોથી તેમનું હૃદય ઉછળતું રહે છે. શ્રીમતિ કાંતાબેન છગનલાલ ગુટકા સાવ સરલ સાદું જીવન અને નમ્રતાની મૂર્તિ, એ એમની વિશિષ્ટતા છે. તપ તો તેમના પ્રાણ છે. દેશ-પરદેશ જતા-આવતા તેમના પ ચાલુ હોય, દાણ ઉપધાન, નવ્વાણું સિદ્ધગિરિ ચાતુર્માસ, ઓળીઓ, અઠ્ઠમો, અઠ્ઠાઈઓ, સિદ્ધિતપ, શ્રેણીતપ, વરસી તપ, ઉપધપ્રથમ માળ, ક્ષીર સમુદ્ર વિ. ઘણા તપ, આ તેમના આરાધના જીવનનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. ઘરમાં, કુટુંબમાં, સંઘમાં સૌh ભાવ છે અને તે માટે કંઈક કરી છૂટવું તે આ દંપતિના સ્વાર્ટ-સ્વાટે વસ્યું છે. શ્રીમતિ દેવકુંવરબેન મોતીચંદ ગુટકા તદ્દન શાંત, સરલ અને ધર્મજીવનની ભાવનાથી રંગાયેલા, ભક્તિમાં અને સેવામાં સદા તત્પર, કુટુંબને ધાર્મિકતા અને સજ્જન hi E તરફ વાળવાતા જ. તેઓ છઠ્ઠ અઠ્ઠમ તપ, તેની ધર્મ ક્રિયાઓ, સામાયિક તપ વિ. માં ઉત્સાહ રહે છે. વળી તેઓ કુટુંબ અને પરિવાર સાથે અનેક સુકૃત કરવાની તક ચૂકતા નથી. પોતાના જીવનને મોતીચંદભાઈના સ્વર્ગવાસ પછી ધર્મમાં વધુ રંગી રહ્યાં છે. . . . . . . . . . . ' ' ' , - ' , . . . . . . . . . . , નવા ૪જ , , , પ ના પાપ ,
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy