________________
વર્ષ-૧૨
૨૬ : ૨૯/૩૦ તા. ૨૧-૩-૨૦૦૦
કાળ ધર્મ સમાચાર
રાજકોટ વર્ધમાન નગર બન્યુ સુમસામ
પરમ પૂ ય ગચ્છાધિપતિ વિજય મહોદય સૂ.મ. સા. ના | હતા. સેવામાં વર્ધમાન નગરનો આખો સંઘ જાણે ઉપાશ્રયમાં આજ્ઞાવર્તી પૂ. માતૃહૃદયા સાધ્વીજી મ. શ્રી જયાશ્રીજી મ. સા. | આવી ગયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. આબાલ વૃદ્ધ ના પ્રશિષ્યા પૂ. સા. મ. શ્રી નીરંજના શ્રી મ. ના શિષ્યા સરલ દરેક દર્શનાર્થે આવી ગયા હતા. અંતે એ ગોઝોરી પળ આવી સ્વભાવી પૂ. સા વીજી મ. સા. શ્રી પદ્મપ્રભાશ્રીજી મ. સા. ૯૨ | અને ૧૦-૫૦ મીનીટે છેલ્લો શ્વાસ ધીમેથી મૂક્યો અને મોઢેથી વર્ષની વયે ૪૩ વર્ષની સંયમયાત્રા પૂર્ણ કરીને ફા. સુદ ૧ ની|જીવ ગયો છેલ્લા પાંચ દિવસની તેમની જે પરિસ્થિતિ હતી એ રાત્રે ૧૦-૫૦ મીનીટે અરિહંતના ધ્યાને કાળધર્મ સમાધિપૂર્વક ઉપરથી તો એમ જ લાગતું હતું કે હવે તેમણે જાણ થઈ જ ગઈ પામ્યા છે. હશે કે કાળ બોલાવી જ રહ્યો છે. ૧૦-૫૦ મીનીટે સૌની
છેલ્લા • વેક વર્ષથી વયોવૃધ્ધ ઉંમરના કારણે ન છુટકે સ્થિરવાસ ક૨વું પડે તેમ હોવાથી તેઓ શ્રી અત્રેના શ્રાવિકા ઉપાશ્રયમાં રહ્યા નવ વર્ષ શ્રાવિકા ઉપાશ્રયે બહેનોને અનુપમ
કોટિની સાધના આરાધના કરાવી હતી. ૯૨ વર્ષની ઉંમરે જેની આંખ, કાન, ાંત યુવાનને શરમાવે તેવા હતા. સુવ્યવસ્થિત હતા. સમ્રગ ર્ધમાન નગર નહીં રાજકોટ આખું તેમને બા મહારાજ સાહેબના નામે જ ઓળખતા હતા તેઓશ્રીની પ્રેરણાથી જ તે ના કુટુંબની પાંચ પાંચ વ્યક્તિઓએ સંયમગ્રહણ | કર્યું હતું. ૪૩ વર્ષના સંયમ પર્યાથમાં રસનેન્દ્રિય ઉપર જે કાબુ મેળવેલો તે તો અજોડ હતો. કોઈ જાતની વાપરવાની ઈચ્છા નહીં જે હોય તે ચલાવી લેવાનું આ રીતે રસના ઉપર કાબુ
જમાવ્યો હતો.
૨૨૧
સમાધિ મૃત્યુની વાતો આપણે સાંભળી હશે પરંતુ સમાધિ મૃત્યુ કોને કહેવાય તે નજરો નજર નિહાળ્યું છે છેલ્લા પાંચ દિવસની નાંદુઃ સ્ત તબીયત દરમ્યાન કોઈ ઉંહકારો કર્યો નથી
કે
કોઈ માંગણી નહીં આહાર પાણીનો જાણે ત્યાગ જ કરી દીધો ન હોય તે રીતે વકારમંત્રના જાપમાં લયલીન હતા બધાને ભૂલી ગયા હતા. બાજુમાં કોણ છે તેની પરવા નહીં. જાણે કે મૃત્યુ આવવાનું નોતરૂ આગોતરૂ કેમ તેમને મળી ગયું હોય તેવી પરિસ્થિતિમાં જ રહેતા હતા અને અંતે એ ગોઝારો દિવસ આવીને ઉભો રહ્યો ફા. સુ. ૧ બપોર પછી તબીયત નરમગરમ થતી રહી. સગ્ર વર્ધમાન નગરમાં ખબર પહોંચી ગયા કે હવે ક્યારે થાત કંઈ કહેવાય નહીં. આથી દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટવા લાગ્યો નવકારમંત્રની ધૂન સતત ચાલુ જ હતી. ડો. પ્રવિણભાઈ મહેતા તથા જ્યોતિબેન સતત ખડે પગે
............
આંખોમાં શ્રાવણ-ભાદરવો વર્ષવા લાગ્યો. ચારેબાજુ સમાચારો મોકલાઈ ગયા. સવારે ૯ કલાકે બોલી બોલવાની શરૂઆત થઈ અને ૧૦ વાગે પાલખી યાત્રા શરૂ થઈ. હૈયે હૈયુ દબાઈ તેવી મેદની હતી. બેન્ડ પાર્ટી પણ કરૂણ સૂરો રેલાવતી હતી. જેવા ‘“જય જય નંદા જય જય ભદ્રાના નારાઓ બુલંદ અવાજે શરૂ થયા અને સૌ કોઈના આંખમાં આંસુ આવ્યા વગર નહીં જ રહ્યા હોય તેવું વાતાવરણ સજાર્યુ હતું. બરાબર ૧૧ કલાકે રાજકોટનો અંતિમ વિસામો ‘‘મુક્તિધામ’’ જે નવું જ બન્યું છે તેમાં કાની ચિતા ઉપર પાલખી ગોઠવાઈ ગઈ અને એમના કુટુંબીજનોએ અગ્નિ સંસ્કાર કર્યા ત્યારે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. દરેક ચઢાવાઓ તેમના કુટુંબીજનો શેઠ એન્ડ દોશી પરિવારે લીધા હતા તેમજ જીવદયાની પણ સુંદર ટીપ થઈ હતી.
છેલ્લા નવ નવ વર્ષથી તેમના સ્થિરવાસને કારણે જ ઉપાશ્રયના દ્વાર ખુલ્લા હતા અત્યારે સૂમસામ શાંતિ વ્યાપી ગઈ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
તેમના જીવન દરમ્યાન કરેલ તપ
વર્ષી તપ-૨, ૧૬ ઉપવાસ, ચૌદ પૂર્વ તપ, ૯ ઉપવાસ, ચત્તારી, અઠ્ઠ, દસ, દોય, સિધ્ધીતપ, નવાણું ૨ વા૨, વર્ધમાન તપની ઓળી-૩૬, ૧૧ ઉપવાસ, ડોઢ માસી, અઢીમાસી, ચૌમાસી, છ માસી, નવકાર મંત્રના અડસઠ ઉપવાસ, રત્નપાવડીના છઠ્ઠ ચોવીસ ભગવાનના એકાસણા, કર્મ પ્રકૃતિના એકસો અઠ્ઠાવન ઉપવાસ એકાતરા, છ ઉપવાસ, ૫ ઉપવાસ, છઠ્ઠ અઠ્ઠમ વિગેરે.
ART