________________
मायाकलासरा पारि जानमन्ति।
श्रीमहावीर जन आराधना केन्द्र ==ઈ મને કર રર
leol
.
શા
લઈ
नमो चउविसाए तित्थयराण उसभाइ महावीर पज्जवसाणाण
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર અઠવાડિક
સામાયિકનું સ્વરૂપ (શ્રી આવશ્યક નિર્યુકિતમાંથી)
सावज्जजोगविरओ तिगुत्तो छसु संजओ। उवउत्तो जयमाणो आया सामाइयं होइ॥
વર્ષ
આંક ૧-૨-૩-૪
૧૨
સાવધ યોગથી વિરત, ત્રણ ગુપ્તિએ ગુપ્ત, ષટ્ટાયમાં અથવા પાંચ ઇન્દ્રિય અને મન છે છ માં સંયત અને ઉપયોગપૂર્વક જયણા સાથે પ્રવૃત્તિ કરતો આત્મા સામાયિક થાય છે.
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
| PIN -361 005,