SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ગહુંલિ અંગે વિચારણું મા -પૂ. મુનિરાજશ્રી પ્રશાંતદશન વિજયજી મ. પૂ. શ્રી ગુરુભગવંતના પ્રવેશ સમયે કે પ્રવચન સમયે જે ગહુતિ કરવામાં છે છે આવે છે તે બહુતિ શા માટે કરવાની, કેવાં કેવાં દ્રવ્યની કરવી જોઇએ અને તે છે છે ગહુલિનું દ્રવ્ય શામાં જાય તે વગેરે અંગે સામાન્યથી ડીક વિચારણા કરવી છે. હું શ્રી જિનેશ્વરદેવની અષ્ટપ્રકારી પૂજા કરનારો શ્રાવક, દ્રવ્ય પૂજા ર્યા પછી ભાવપૂજા ? આ સ્વરૂપ રમૈત્યવંતન કરતાં પૂર્વ અક્ષત પૂજા કરે છે અને સ્વસ્તિક-સાથી, ત્રણ ઢગલી છે જ અને સિદ્ધશિલાનું અક્ષતથી આલેખન કરે છે. પોતાના ઘરના અક્ષતથી સાથી ૨ કરનારા શ્રાવ, “શ્રી જિનપૂજા પણ સ્વ દ્રવ્યથી જ કરવી જોઈએ પણ દેવ દ્રવ્યથી છે. પૂજા ન કરાય તે બાબતની સાચી સમજમાં કેમ ઉઢાસીન રહે છે તે સમજાતું નથી. એ છે અક્ષતપૂજા, ફી પૂજા અને નૈવેદ્યપૂજા માટે પોતાના ઘરના જ અક્ષત-ફળ અને નૈવેદ્ય છે ૨ વાપરનાર પુસ્થામાં, દૂધ, ફૂલ, ધૂપ વગેરે અન્ય સામગ્રી પણ શકિત અનુસાર પિતાની છે ઘરની લાવીને જ શ્રી જિનપૂજા થાય તે સમજી શકે તેમ જ છે. છતાંય ગતાનજ ગતિથી ચાલે તે અંતે પિતાના આત્માનું અહિત કરે છે. તેવું અહિત – અનર્થ ન દિ થાય માટે પ્રરગ પામી આટલું ધ્યાન ખેંચ્યું છે. અક્ષત પૂજા વખતે જે દુહા બેલાય છે તે ગુજરાતી ભાષામાં હોવાથી તેનો જ છે અર્થ સારી રાતના સમજી શકાય છે. સ્વસ્તિક કરવામાં અક્ષત–ચોખાને જ ઉપગ , એ થાય છે અને બીજા ધાન્યનો ઉપયોગ કરાતું નથી તેનું કારણ એ છે કે ચોખાને બીજી ર જ વાર વાવવા છતાં તે ફરી ઉગતા ઉત્પન થતા નથી. તે જ રીતે ઉપાસક પણ તે છે 2 ભાવના ભાવે છે કે, હવે મારે “ભવમાં ફરી ઉપન્ન ન થવું પડે તે સારું અજન્મા જ વસ્થાને પામવા આ જન્મ જે ઉત્તમ બીજો એક જન્મ નથી. ભવના બીજનું કારણ કર્મના મૂળમાંથી નાશ કરવા સમર્થ એવું સાધુપણું માત્ર જ આ મનુષ્ય જન્મમાં જ મળે છે. ચારે ગતિરૂપ સંસારમાં, ચોર્યાશી લાખ જવા નિમાં છે ભમી ભમીને થાકી ગયેલ આત્મા હવે અજન્માવસ્થાને પામવાને ઇચ્છે છે. ખરેખર આવી સાચી ઇચ્છા પણ કોને થાય ? જેને ‘હું આત્મા છું. અનાયિકાલથી આ જ છે સંસારમાં ચારે ગતિમાં ભટકી રહ્યો છું તેનું સાચું “ભાન” થાય અને હવે મારે ? કે ભટકવું નથી તે “ભય પિઢા થાય તે જ આત્મા સ્વસ્તિક આલે છે તે સાચે. તેને જે ૨ પરમાર્થ તે સમજી ગયેલ છે. તે એ વાત સારી રીતે સમજે છે કે – “આ સંસાર , કલન
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy