________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ ૨ કન્યા (સોનીયા ગાંધી)ને વડા પ્રધાન પદે બિરાજેલી જોઈને શું કોઈ ગોડસે નહિ ઉશ્કેરાઈ જ જાય? તે “કશુંક કરી નહી બેસે ?
સમગ્ર ભારતીય પ્રજાની એ મશ્કરી કેકને તે અસહ્ય થઈ જ પડશે ને?' આવું કે લખીને પંન્યાસજી મ. ગોડસેએ ગાંધીજીની કરેલી હત્યાને વ્યાજબી ઠરાવી રહ્યા છે, ૨ અને સેનીયા ગાંધી ગાદી પર આવે તે તેના પણ આવા જ હાલ કરવા જોઈએ, તેવું છે પરોક્ષ રીતે સૂચવી રહ્યાં છે. હિન્દુ પ્રજાને ઉઢય કે ઉત્થાન તે થવાનું હશે ત્યારે છે જ થશે, પંન્યાસજી મ.ને અનુય અને પતન તે નિશ્ચિત થઈ ચુક્યું છે.
(૪) પંચાસજી મ. પેજ (૧૮) ઉપર લખે છે કે-“વર્તમાનકાળમાં દેશ હું વગેરે તમામની પરિસ્થિતિ અતિ ખરાબ છે, કારણ તેવા સમર્થ નેતૃત્વનો ૨ 0 શુન્યાવકાશ સજા છે. જે સંતશક્તિનું જાગરણ થાય અથવા જે દસ-વીસ છે જ ઋતંભરાઓ કે ગેાવીદ રાઘો ખેરનારે અથવા મેઘા પાટકરો કે અણું છે છેહજારે બહાર આવી જાય તે એમના ધગધગતા અને પૂરવેગે ધસમસતા છે ૨ સત્વને જોઇને કદાચ મશાનના મડદાઓ પણ ઊભા થઈને અન્યાય સામે ૨. છે તુટી પડે.”
પંન્યાસજી મ.ને આજના આચાર્ય ભગવંતેમાં કાચો પાપડ ભાંગવાની શક્તિ છે છે પણ દેખાતી નથી, જ્યારે બીજી બાજુ ઉપર લખેલ પાત્રોમાં જ સાવ વિગેરે ગુણે છે, જ દેખાય છે, આના કરતા વધારે કમનસીબી જૈન શાસનની બીજી કઈ હોઈ શકે? શાસ્ત્ર- ૨ છે કારે ફરમાવે છે કે-“અધર્મના તેમજ નાસ્તિકેના ગુણની પ્રશંસા-અનુકના હાય જ જ નહીં, ભલે તેનામાં પ્રમાણિક્તા વગેરે લાખે કે કરોડે ગુણે હાય.” અને માટે જ
અતિચારમાં લખ્યું કે-મિથ્યાદષ્ટિ તણી પ્રશંસા કીધી. ખેરનાર કે મેઘા પાટકરમાં શું ૨ આત્મા-પરલોક–મોક્ષ પ્રત્યે શ્રદ્ધા છે ખરી? આ શ્રદ્ધા વિનાના નાસ્તિક એવા તેમના જ જાહેરમાં વખાણ કરવા, તે શું વિવેકની ખામી નથી સૂચવતું ? મેઘા પાટકર તે જ છેપર્યાવરણને લયમાં લઈને લડત આપી રહી છે એને મોક્ષમાર્ગ સાથે લેવા દેવા શું? છે એજ મેઘા પાટકર જે સત્તા પર આવશે તે લાખે કુલેથી થતી મહાપૂને, હજારે ૨. ઇ સાધર્મિકોની કરાતી ભકિતને કે સેંકડે બંધાઈ રહેલા જિનમંઝિરોને પર્યાવરણના છે
નામે વિરોધ નહી કરે? જેને મોક્ષ સાથે સ્નાનસૂતક જ નથી, તેવાની પ્રશંસા શી રીતે ? ૬. થઈ શકે ? આ પુસ્તકમાં આવા તે અઢળક મુદ્દાઓ છે, કે જે મુગ્ધજીવોને ઉન્માર્ગગામી
( જુએ અનુ. ટાઈટલ ૩ ઉપર)