________________
SINESSNNNN
વર્ષ-૧૧ અંક
૭ ૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૩૯
ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામિને નમઃ પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામિને નમઃ
શ્રી હા. વિ. ઓશવાળ મહાજનવાડી-દાદર મધ્યે પર્યપણ | મહાપર્વની આરાધનાના અવસરે પધારવા ભાવભર્યું આમંત્રણ
શુભ નિશ્રા સિધ્ધાંત હોદધિ પ. પૂ. આ દેવ શ્રીમદ્ વિજય પ્રેમ-હીર-લલિત-રાજ-વીર-શેખર
સૂરીશ્વરજી મ. ના. શિષ્ય પૂ. મુનિરાજ શ્રી સુમતિ શેખર વિજયજી મ. આદિ
જાણો!
૦ આઠ દિવસીય કાર્યક્રમ |
વિ.સં. ૨૦૫ ના શ્રાવણ વદ ૧૧ સોમવાર તા. ૬-૯-૯૯ થી પર્યુષણા પ્રારંભ-ભાદરવા સુદ ૪ સોમવાર ના ..૧૩-૯-૯૯ સંવત્સરી પર્વ
કાર્યક્રમ : દર જ સવારના ૯ થી ૧૦ પ્રવચન, સાંજના ૭ વાગ્યે પ્રતિક્રમણ તેમજ કલ્પસૂત્ર તથા બારસા સૂત્રનું વાંચન પણ કરવામાં આવશે. તા.૧૩-૯-૯૯ના બપોરના ૩ વાગ્યે સાંવત્સરીક પ્રતિક્રમણ થશે. દરેક ભાઈ બહેનોએ સમયસર પધારવા વિનંતી.
મુંબઈ તથા થ ણા જીલ્લામાં વસતા સમસ્ત હા. વી. ઓ. સમાજનાં ભાઈ-બહેનો, બાળકોને આરાધનામાં જોડાવવા ભાવભર્યું આમંત્રણ છે. જેમને અઠ્ઠાઈ કે તેથી વધુ તપશ્ચર્યા તેમજ પૌષધમાં રહેતું હોય તેમને અહિં રહેવા માટે સગવડ આપવામાં આવશે.
નોંધઃ જેમને ભાવનાં કરવી હોય તેમણે દાદર મહાજનવાડીમાં સંપર્ક સાધવો.
લી. નવપદ આયંબિલ આરાધક સમિતિ, મુંબઈ