________________
S
SSSSSSSSSSSSSSSSSSSSS
૧૦૩૮
શ્રી જૈન શાસન (અઠવાડિક)
ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન સંઘની છાત્રાલય બોર્ડીંગ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી ચુકેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન ડીસેમ્બર ૧૯૯૯માં જામનગર મુકામે મળવાનું છે. ઘણા થિી જેના માટે આયોજન થતું હતું પણ સંજોગોવસાત તેનું અમલીકરણ શકય ન બન્યું. તે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનની સફળતા ઈચ્છીએ છીએ.
ભાવિ પેઢીને ઉપયોગી અને પ્રેરણા રૂપ આ સામાજિક મિલનો સામાજિક સાંકળને મજબુત બનાવી હાલારી અસ્મિતાને યશકલગી આપે તેવી અભ્યર્થના.
શંખેશ્વર હાલારી તીર્થ પ્રતિષ્ઠા
પિશેષાંક પૂર્તિ આ અંકમાં દરેક દાતાઓ રૂમ આદિની તકતીઓ, ભોજન શાળાની તિ થેઓ વિ. દાતાઓના ર્ફોટા મંગાવેલા હતાં જે આવ્યા તે છપાયા છે. હજી કોઈ કોઈ મોકલી રહ્યા છે તો તા. ૧-૯-૯૯ સુધીમાં જેમણે મોકલવા હોય તે મોકલી આપશો. જેથી તા. ૧-૧૦-૯૯ ના મ. સા. માં છાપી શકાશે. લાગતા વળગતાને પણ ખબર આપવા વિનંતી છે. યોજના એક પેઈજનાં રૂા. ૪000/- છે અને માત્ર નીચે સૌજન્ય લખવાના એક પેઈજમાં રૂા. બે હજાર છે. તો જેમણે તેમાં પણ લાભ લેવો હોય તે વિગત સાથે જણાવશો. (૧) શ્રી શંખેશ્વર હાલારી ઘર્મશાળા
પંચાસર રોડ, વિરમગામ (ગુજરાત) (૨) શ્રી શ્રુતજ્ઞાન ભવન
૪૫, દિગવિજય પ્લોટ, જામનગર.(સૌરાષ્ટ્ર)