________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૬ જ સૂ. મ, વર્તમાન ગચ્છાધિપતિ આ. જ્યાષ સૂ. મ. વિગેરે આંતર વૈભવવાળા હતા
(છે) કે આંતરદારિદ્રયવાળા? તેમના હાથમાં ભૂતની એટલી હતી (છે) કે નહી? આ છે - આચાર્ય ભગવંત પણ અંતરિક્ષ-કેસરીયાજી માટે કંઈ કરી શક્યા નથી, તે શું છે છે તેઓ કા પાપડ ભાંગી શકે તેવા હતા (છે) કે નહી?”
પંન્યાસજી મ. એ ભૂલી રહ્યા છે કે આવા વિષમ કાળમાં પણ સંસારની અસારતાની વાતો કરીને, મેક્ષનો અભિલાષ પેઢા કરીને આચાર્ય ભગવંતે અનેક છે જીવને ઉધાર કરી રહ્યા છે. આનાથી મોટી વચનસિધિ કઈ હોઈ શકે ? ભૂતને વળગાડ દૂર કરવાની શક્તિ હોય, તેને જ શાસન પ્રભાવક આચાર્ય માનવાની માયતા
ધરાવતા પંન્યાસજી મ.ને કેણ સમજાવી શકે કે વિષય-કષાય રૂપી ભૂતના વળગાડને જ દૂર કરવાની જરૂર છે. ને આચાર્યો તે કરી જ રહ્યા છે. '
કેટલાક આચાર્યોની શાસન પ્રત્યેની ઉપેક્ષા અને શિથિલતાને નજરમાં લઈને ? સમસ્ત આચાર્યો માટે આ રીતે બળાપો કાઢ, એ શું પંન્યાસજી મ. માટે ઉચિત છે છે છે? એક માત્ર હું જ “યા હોમ કરીને શાસનને બચાવવા કુદી પડો છું, અને આ કુઢવાને છું, શાસનની કેઈને પડી નથી, આવું મિથ્યાભિમાન પંન્યાસજીમાં વર્ષોથી જ છે ઘર કરી ગયું છે. પંન્યાસજી મ.ને કહેવું પડશે કે છેલ્લા વર્ષોમાં જેટલું નુકશાન તેમ- 4 ૨ નાથી થયું છે, તેટલું કાચ કેઇનાથી નહી થયું હોય કારણ ઉસૂત્રભાષણ જેવું કંઈ જ ઇ પાપ નથી, અને પંન્યાસજી મ.નું વચનીપણું જગજાહેર છે. R (૩) પેજ નં. (૨૦) અને (૨૧) વાંચવામાં આવે તે પંન્યાસજી મ. નું માનસ દિ કેટલું બધું હિંસક બની ગયું છે, તેને આપણને ખ્યાલ આવે.
પેજ (૨૦) ઉપર આવા ભાવનું લખાણ છે કે-ગોરાએ ભારત ઉપર પોતાનું છે આધિપત્ય જમાવશે. ધર્મ અને સંસ્કૃતિનો મહાનાશ થશે. કદાચ ગોરાએ ભારતની છે ૭૦-૮૦ કરોડની પ્રજાને ભૂખમરામાં સપડાવીને વગર યુધેિ મારી નાંખશે અઈસાઈ અને આ અશ્વેત પ્રજા ઉપર છરો ફરી વળશે. અને પછી દેશ ઉપર ક્રીશ્યન ધર્મને વાવટે ? દિ ફરકી જશે. સહુ ઈસાઈ બન્યા હશે.”
. આટલું લખ્યા પછી પંન્યાસજી મ. આવા શબ્દો લખે છે કે-“પણ સબર! છે જ્યારે આ બધુ લખી રહ્યો છું ત્યારે જ અંતર ના... ના... ના નો પોકાર જ પાડે છે. તે કહે છે-ઇસાઇઓ અને મુસ્લિમો વચ્ચેનું અતિભયાનક વિશ્વયુદ્ધ નજીકના જ સમયમાં આવે છે. ૫૦ કરોડથી વધુ લાશ પડવાની છે. એ