SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જે વર્ષ ૧૧ અંક ૫-૬ તા. ૧૫-૮-૯૮ : છે પોષણ કરે છે, અને સંવિગ્ન એવા પૂ. આત્મારામજી મ.ને નિંદે છે. પુ. આત્મારામજી મ.એ પંન્યાસજી મ.ના ગુરૂ પુ. પ્રેમ સૂ. મ., પુ. દાન સૂ. જ મ., પુ. વીર વિ. મ., પુ. કમલ સૂ. મ. તથા અનેક વડીલોના હૈયામાં અત્યંત આ ૨ આઝરભર્યું સ્થાન ધરાવતા હતા. આ બધા પુની નિશ્રામાં તેઓશ્રીના ગુણાનુવાd 8 ર થતા–થાય છે. છતાં આ બધી વાતને નજરઅંદાજ કરીને પંચાંસજી મ. ગમે તેના જ મ ગમે તેવી વાત સાંભળી, તેને સાચી માની તેઓશ્રીના દેવાનુવાઢ કરવા બેસી જ આ ગયા છે. જે મહાપુરૂષોની કૃપાથી પોતાનું સન્માર્ગમાં અસ્તિત્વ છે, તે ઉપકાર માનવો જ છે તે દૂર રહ્યા, પંન્યાસજી મ. કૃતની બનીને તેમને ભાંડવા લાગી પડ્યા છે. | (૨) પંન્યાસજી મ.ની એક નિઃસ્પૃહતા તે સ્વીકારવી રહી કે તેઓએ આચાર્ય આ પઢની થયેલ ઓફરને ઠુકરાવી દીધેલી. પરંતુ પિતાના આ ગુણને ઢાલ બનાવીને & પંન્યાસજી મે. અવારનવાર પોતાની વ્યાખ્યાન સભાઓમાં તથા પુસ્તકમાં જૈન શાસ૨ નના સમસ્ત આ. ભગવંતનો સાવ એક જ કાઢી નાંખે છે. શાસન માટે તન-મનથી જ એક માત્ર તે જ લડી રહ્યા છે. બાકીના બધા એછવ–મહોત્સવ અને સંઘ કાઢવામાં છે તથા ભકતો બનાવવામાં પડયા છે, આવું ચિત્ર ઉપસાવી લોકોના હૈયામાં રહેલા આ. જ જ ભગવત પ્રત્યેના બહુમાનને દૂર કરી દુર્ભાવના પેઢા કરે છે. પંચાસજી મ. પેજ નં. (૬) પર લખે છે કે-“આજના ધુરંધર આચાર્યો છે જ ( પિતાને તે ત્રસિધ માનનારાઓ) શીખરજી, અંતરીક્ષજી વગેરે તીર્થો છે આ બાવાઇ રહ્યાં છે ત્યારે કાચો પાપઠ પણ ભાંગવાની હાલતમાં નથી તેમની આ પાસે અંત કુરણ નથી કે જે એકાદ પણ આગાહી રાજકારણના વિષયની) સાચી પડતા જૈન શાસનને જય જયકાર થઈ જાય. તેમની પાસે છે વચનસિધિ પણ નથી, જેનાથી કેઇ માટે પ્રભાવ ફેલાવી શકાય. તેમની એ જ પાસે એકાદ ભૂતની પણ એટલી હાથમાં નથી, જેનાથી નાનકડું ય કામ જ કરી શકાય. અરે ! વળગાડ સ્વરૂપના ઉપદ્રવોને દૂર કરવા માટે મુસ્લિમેનાં 8 છે કે હિન્દુ ભૂવાઓની પાસે સ્વયં જવું પડે છે. બીજાઓને મોકલવા પડે છે. આ કેવું આંતરદારિદ્રય ?' આચાર્ય પદની મહત્તા લોકોના હૈયામાં અંકિત કરવાનું તે દૂર રહ્યું. પંન્યાછે સજી મ. લે કોને તેમનાથી દૂર કરી રહ્યા છે. મંત્રસિદિધ ન હોવા માત્રથી શું આજના જ આચાર્યો અંતરિક રીતે દરિદ્ર થઈ ગયા? પંન્યાસજી મ.ને પુછવું જોઈએ કે-“તમારા છે છે ગુરૂદેવ પુ. આ. શ્રી પ્રેમ સૂ. મ. તમારા ભૂતપુર્વ ગચ્છાધિપતિ આ. શ્રી ભુવનભાનુ જ
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy