________________
તા.૨૭-૭-૯૯
શ્રી ન શાસન (અઠવાડિક) કીકી ઝીણી ઝીણી ઝીણી ઝીણી ઝીણી ઝીણી ઝીણી ઝીણી
ઝીઝ હક પૂજ્યશ્રી કહેતા હતા કે
- શ્રી ગુણદર્દી
:
પ . વીમા (લા
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા. |
%
૨ ૨૯ ૨૯ ૯ ૨૯
i દુઃખમાં રડવું તે પણ ગુનો ! સુખમાં હસવું તે પણ ગુનો! દુઃખ નથી જોઈતું તે પણ ગુનો! સુખ જોઈએ
તે પણ ગુનો!
“મોક્ષ જ જોઈએ આવી જેની ભાવના હોય તેને ઉત્તમ જીવ કહ્યો. કર્મના યોગે તે સંસારમાં બેઠો હોય eટ પણ તેની મહેનત મોક્ષ માટેની હોય.
u ભગવાનના માર્ગની આચરણાની પ્રવૃત્તિ તેનું નામ વિહાર ! | ગાઢ મિથ્યાત્વનો ઉદય મોક્ષના માર્ગ ઉપર, મોક્ષમાર્ગે ચાલનારા પર દ્વેષ કરાવે.
- નાનો અધર્મ આત્મામાં આવી જાય અને તે સારો લાગે તો તે આઘર્મ બધા અધર્મને બોલાવી લાવે! ૧૨.ખાવાના રસિયા માટે તપ, તપ નથી. ખાવાનો રસ મંદ પડયા વિના તપ ગુણ આવે નહિ.
સંસારમાં ભટકાવનાર પહેલી ચીજ ખાવાની છે. જન્મતાની સાથે જ ખાવા જોઈએ, કચરો પણ ખાય,
ખાધા પછી શરીર બને. તપ કરવાનો શું કામ? આહારની લાલસા મારવા. હું : ધર્મ તે આત્માનો ગુણ છે. આત્મામાં તે ગુણ પેદા થાય તો કલ્યાણ થાય. બનાવટી ઘર્મથી
કલ્યાણ ન થાય. પ શાસ્ત્રને જ “વફાદાર” હોય તે જ સદ્ગ! i શરીર પરની મમતા જાય નહિ ત્યાં સુધી સાચો ધર્મ થાય નહિ. | શરીર પરની મમતા એટલે શત્રુ પરની મમતા! શરીરની મમતા જેટલી કરો તેટલો સંસાર વધ્યા જ કરે. : ભગવાનની આજ્ઞા મુજબના કામકાજ બંધ થયા માટે સાધુઓ ભિક્ષુક મટી ભીખારી બન્યા ! શાસ્ત્ર તો રેડ
અમને પણ ટકોરા મારે છે કે જો તમે ભૂલ્યા તો તે બધાનો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે બદલો આપવો પડશે. કી , , અને તમારી ગરજ પડે તો અમે ઘર્મ ચૂકીએ તમારે અમારી ગરજ પડે તો ઘર્મની વૃદ્ધિ થાય. આપણે હીટ
ત્યાં દેવ-ગુરૂધર્મને આપણી ગરજ નથી પણ તે ત્રણેની ગરજ આપણે છે. આપણા વગર દેવ લખ્યું છે કે નથી ખાતા. ખરેખર ધર્મગુરુઓને “કોણ આવ્યું અને કોણ નહિ' તેની પડી નથી. ધર્મ કહે જેને મારો
ખપ હોય તે કરે ? છકડક ટીકડી લીટી શ્રી શ્રી ઝીકડી બ્રીડ
% શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રતilન ભવન ૪૫, દિવિજ્ય પ્લોટ, જામનગર વતી તંગી, મઢક પ્રકાશક
ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાષ્ફોટ થી પ્રસિદ્ધ કર્યું.