________________
नमो चउविसाए तिव्ययणं ૩સમારૂં મહાવીર પનવસાળાં.
જૈન સ
અઠવાડિક
વર્ષ
૧૧
એક
४७+४८
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ,
જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN-361005
O
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
શ્રાવકની ભાવના
हो ही मोहुच्छेओ, तुह सेवाए ध्रुव त्ति नंदा मि । जं पुण न वंदिअव्वो, तत्थ तुमं तेण जिज्झामि || (उक्तं च धनवालेन महात्मना)
હે પ્રભુ ! તમારી સેવાથી (મારા) મોહનો ઉચ્છેદ જરૂર થશે - એમ ધારી હું આનંદ પામું છું, પરંતુ મોહનો ક્ષય થયા પછી આપને વંદાશે નહિ - એમ ધારીને હું ખેદ પામું છું.