________________
- ૧૦૦
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પરિવારે ઘણી ઉદારતા-ઉલ્લાસપૂર્વક આરાધકોની ભક્તિ સારામાં સારી કરી હતી. અને તેમના તરફથી પ્રભુ ભક્તિ માટે દરેકને પૂજાની પેટીની પ્રભાવના કરેલ. તેમજ સંઘ તરફથી રૂા. ૯૦, શ્રીફળની પ્રભાવના આદિ થયેલ. ૨૩૦ જેટલા પુન્યશાળીઓની સારામાં સારી ભક્તિ કરાયેલ.
આખો પ્રસંગ દેવગુરૂ તેમજ સંઘના ટ્રસ્ટીગણ કાર્યકરતા ભાઈઓ તથા બહેનોનો આપણો પ્રસંગ છે. તેમ જાણીને ખૂબજ ભાવથી ભક્તિ કરી હતી સંઘ તેમની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.
I
પૈસો માણસ... પૈસા પાછળ તો ગાંડો બન્યો કહેવાય.
અતિ ખર્ચ કરે તો ઉડાઉ કહેવાય. સંગ્રહ કરે તો મુડીવાદી કહેવાય.
ન મળે તો કમનસીબી કહેવાય. વગર મહેનતે મેળવે તો ખુશામતિયો કહેવાય.
વાપરે નહિ તો કંજૂસ કહેવાય. વૈતરું કરીને મેળવે તો મૂર્ખ કહેવાય. શેરમાં રોકે તો સટોડીયો કહેવાય. ઘરમાં ખર્ચે તો દાનવીર કહેવાય.
મુ. હરિ
'
'"..",