________________
* વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
૧૦૦૫
બોરીવલી : શ્રી તપગચ્છ ઉદય-કલ્યાણ જૈન સંઘ - બોરીવલીના આંગણે..! ચૈત્ર માસની શાશ્વતી ઓળી નિમિત્તે પાવન નિશ્રા - જૈન શાસનના મહાન જ્યોર્તિધર સુવિશાળ ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ના પ્રખર વિઘવાન - પ્રવચનકાર - પ.પૂ. મુનિરાજ શ્રી - જિન દર્શન વિ.મ.સા. આદિઠાણા તેમજ પ.પૂ.સા.શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ.સા. આદિઠાણાં. “ચૈત્ર માસની શ્રી શાસ્વતી ઓળીનો ઉદારપૂર્વક સંપૂર્ણ પારણા સહીત લેનાર શેઠ શ્રી જયંતિલાલ પાનાચંદ શાહ પરિવાર લાભ લીધો હોવાથી - ચૈત્ર સુદિ-૨ ના દિવસે પૂજ્યો તેમના ગૃહે પધારેલ, ત્યાં માંગલિક સંભળા પી. ગુપૂજન તથા સંઘપૂજન કરેલ ત્યાંથી વાજતે ગાજતે સંઘ રાજમાર્ગે ફરી. “પ્રેમ-રામ” વાટિકા નગરીમાં પધાર્યા'' પૂજ્યશ્રીએ માર્મીક સુંદર પ્રવચન ફરમાવેલ ત્યારબાદ જુદા જુદા પુણ્યશાળીઓ તરફથી પ-00 રૂા.નું સંઘપૂજન તથા ગુપૂજન કરેલ. શાશ્વતી ઓળીના પ્રારંભથી દરરોજ સવારે પ્રભાતિયા-પ્રભાવના સવારે ૯-૧૫ થી ૧૦-૩૦ સુધી પૂજ્ય શ્રી નવપદનો મહિમા તથા શિ શ્રીપાલ મયણાના જીવન પ્રસંગો ખુબ જ સુંદર રીતે દરરોજ સમજાવતા હતા. તેમજ દરરોજ પ્રભુજીને ભવ્ય અંગરચનાઓ સુંદર રીતે થતી હતી. પ્રવચન બાદ પ્રભાવના થતી આયંબિલ તપનો મહિમાં નવપદનો મહિમાં સુંદર સમજાવતાં સંઘમાં દરરોજ આયંબિલ તપ પણ સારામાં સારી સંખ્યામાં થતી તેમજ આયંબિલ તપ કરનારને દરરોજ પ્રભાવના થતી. નવપદ તેમજ નાની-મોટી ઓળી કરનાર ની સંખ્યા ૨૩૦ જેટલા પુન્યશાળીઓએ લાભ લીધેલ.
ચૈત્ર સુદિ-૧૩ ચરેમતીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માનો જન્મ કલ્યાણક દિન હોવાથી સવારે પ્રભાતિયા-પ્રભાવના ૯-૦૦ કલાકે ભવ્ય વરઘોડો-રાજમાર્ગે ફરી જિનાલયે ઉતર્યો હતો. ત્યારબાદ પૂજ્યશ્ર એ જન્મકલ્યાણક નિમિત્તે વીર પરમાત્માના જીવનના માર્મિક પ્રસંગોની સુંદર છણાવટ કરી હતી. તે મજ નવપદનો મહિમાનું વર્ણન પણ સચોટ માર્મિક-સમજાવતા હતા, (બકરી-ઈદ) હોવાથી ઘણાં પુયશાળીઓએ આયંબિલ તપની આરાધના કરી હતી. પ્રવચન બાદ લલીતાબેન કનકરાયજી તરફથી લાડવાની પ્રભાવના થયેલ. પરમાત્માને જન્મ કલ્યાણ દિન હોવાથી સંપૂર્ણ જિનાલય કલોથી સેંકડો [ વાઓથી સુંદર રંગબેરંગોથી ગલીએ ગલીએ રંગોળી કાઢેલી. પરમાત્માની ભવ્યાતિ ભળે અંગ રચના થયેલ. સુંગધી ધૂપો રખાયેલ, દર્શનાર્થે આવેલ દરેક પુન્યશાળીઓને હાથ જોડીને ૧-૧ રૂા.ની પ્રભાવ થયેલ. હજારો પુન્યશાળીઓ દર્શન કરીને જતા જતાં એમના મુખમાંથી સરી પડતું કે શું E જિનાલ વ સુંદર અંગરચના દીવાઓની રોશનીથી જાણે જિનાલય તીર્થ સમું લાગતું હતું.
દરરોજ પ્રતિક્રમણમાં સારી સંખ્યામાં પુન્યશાળીઓ પધારતા દરરોજ પ્રભાવના આર્દિ થતી, ઓળીના. લાભ લેનાર પરિવારને ઘણો આનંદ ઉલ્લાસ તેમજ સંઘના ઉત્સાહી કાર્યકરોએ તપસ્વીઓને સારી ભક્તિ ભાવપૂર્વક કરી હતી.
ચૈત્રવદિ-૧ના રોજ મહાન તપસ્વીઓના પારણાનો લાભ લેનાર પ્રભાબેન જયંતિલાલ શાહ