________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂ. . શ્રી પ્રીતિવિજ્યજી મ.ની જીવન ઝરમર
777777777777777777777777777:::::
/
/z72.32
:/
અમારા સમુદાયના વડીલ પરમ તપસ્વી પૂ. ઉપા. શ્રી પ્રીતિવિજયજી મ.સા. આજે વારે ૯-૦૨ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં છે. ગઈકાલે સવારે પૂ. ઉપાં. ચિત્રોડથી લાકડીયા તર જઈ રહ્યા હતા ત્યારે અચાનક સામેથી આવતી ટ્રકની ટક્કર લાગતાં નીચે ગબડી પડયા હતા. સા થેના તપસ્વી મુનિવરશ્રી તત્ત્વવર્ધનવિજયજી એમનાથી ત્રણ કિ.મિ. આગળ હતા. ગબડી પડતાં જ બે શીમાં સરકી ગયેલા પૂ. ઉપા.ને પાસેના સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં. ચારે બાજુથી ભક્તો દ્વા: ખૂબ-ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા, પણ તૂટતું આયુષ્ય ન સંધાયું તે ન જ સંધાયું. આખરે પ્ર.જે.ર,.પ્ર.૧૩ ની સવારે ૯-૦૦ કલાકે નવકાર મંત્રનું શ્રવણ કરતાં પ્રાણ છોડયાં. માથામાં વાગવાથી બેન હેમરેજ થઈ ગયેલું. - પૂ. ઉપા.નો જન્મ કચ્છ-વાગડના આધોઈ ગામે વિ.સં.૧૯૮૦માં થયો હતો. સારી નામ પોપટભાઈ હતું. બચપણથી જ ભદ્રિક પરિણામી પોપટભાઈ પૂ. મુનિશ્રી દીપવિજયજી (પાછળથી પૂ. દેવેન્દ્રસુરિજી) ના સમાગમે વૈરાગ્ય રંગે રંગાયા. વિ.સં. ૨૦૦૧માં પાલીતાણામાં પૂ. આ. શ્રી વિ. કનકસૂરિજીની પાસે દીક્ષા ગ્રહણ કરી પૂ. દીપવિજયજીના શિષ્ય મુનિશ્રી પ્રીતિવિજયજી તરીકે પ્રસિદ્ધ
થયા.]
ગુક્તિ , સેવા, તપશ્ચર્યા, જ્ઞાન, પ્રભુ-ભક્તિ, આદિ અનેક ગુણોથી જીવન સાધુતાના રંગથી રંગી નાખેલું. આથી જ તેઓશ્રી વડીલોના કૃપા-પાત્ર બની શકયા હતા. સંઘ સ્થવિર પૂ. સિદ્ધિસૂરીજી (પૂ. બાપજી મ.) એમને લાડમાં “કુંચી મહારાજ' કહીને બોલાવતા.
સાધુ-સાધ્વીઓના મોગોદ્વહન કરાવવાના કે ઉપધાનમાં શ્રાવકોને ક્રિયા કરાવવાના કાર્યમાં હંમેશા તેઓ અગ્રેસર રહેતા.
A પોતાના પૂજય ગુરુદેવની સેવા સાથે તેમણે અનેક વૃદ્ધ મુનિઓની સેવા પણ કરી હતી. પૂ. પં. મૂક્તિવિજયજી, પૂ. દેવવિજયજી, પૂ. રત્નાકરવિજયજી, પૂ. કંચનવિજયજી, પૂ. કિરણવિજયજી આદિ અનેક મહાત્માઓની સેવા કરીને આશીર્વાદ મેળવ્યાં હતા.
પૂ. ઉપા.માં તપનો ગુણ પણ આદર્શરૂપ હતો. ૪૫ ઉપવાસ, ૩૬ ઉપવાસ, ૩૨ ઉપ ૩૧, ઉપ. ૩૦ ઉપ. અનેક વખત ૧૬ ઉપ. અઠ્ઠાઈ વગેરે કરેલા. વર્ધમાન તપની ૧૦૦ ઓળી પણ પૂર્ણ કરેલી, જેનું પારણું તાજેતરમાં ૬ મહિના પહેલા આધોઈ મુકામે થયેલું.