________________
F૨
શ્રી જૈન શાસન (અઠવાડિક)
)
- 096 જીવન છાનારા મહાપુરુષને કોટિ પ્રણામ !
પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. .!! ; ; . (DH U]Mj, “તબ્બીવન ભવતિ યથાસ×માવે,
सद्धर्म सा धनपरोपकृति प्रचारैः । सच्छास्त्र बोधविमलात्मगुणप्रकाशं,
संपादितोच्चतरमानवजन्म हेतु ॥ JENS Ejes si
ભાáાર્થ જે જીવન સદ્ધર્મના સાધનરૂપ એવા પરોપકારના પ્રચાર કરવાથી પ્રભાવક હોય, જે જીવન સારાશાસ્ત્રોના બોઘથી નિર્મલ એવા આત્માના ગુણોને પ્રકાશ કરનારું હોય અને જે જીવન મનુષ્ય જન્મના ઊંચા હેતુઓને સંપાદન કરનારું હોય તે જ ખરું જીવન ગણાય છે.” is gcjd-sઈ ૬
ભગવાનના શસનના પરમાર્થને પામેલા અને પચાવેલા એવા માર્ગસ્થ મહાપુરુષોનું જીવન આવા વિશેષણોવાળું હોય છે. આવા અનેકાનેક મહાપુશ્યો ભગવાનના શાસનમાં થઈ ગયા, જેર નોએ પ્રાણાંત અપત્તિમપણે અગવાનના શાસનની આરાધના-રક્ષા અને પ્રભાવના કરી, શાસનને આપણા સુધી પહોંચાડવામાં અનન્ય ફાળો આપ્યો. આજ્ઞા મુજબની આરાધના કરવાથી શાસનની રક્ષા નું બળ પેદા થાઇઝ તેવો આત્મા સાચો પ્રભાવક બની શકે, બીજો તો કદાચ “જાત'નો પ્રભાવક બને. આવા મહાપુરુષોની હરોળમાં જ એક એવા મહાપુરુષ થઈ ગયા, કે જેને આપણે સૌ સારી રી ના જાણીએ છીએ, જેમને આપણે નજીકથી નિહાળ્યા પણ તેમના આંતર વૈભવને પામવા તો જરૂ. વામણા જ રહયા ! કારણ, તેમના ઔદાયિક ભાવના ગુણોમાં આનંદિત બન્યા પણ ક્ષયોપશમ ભાવ ના ગુણોથી અળગાને અળગા જ રહયા ! હજી પણ જો ક્ષયોપશમ ભાવના ગુણોને પીછાની તેનો અનુભવ કરીએ તો જરૂર તેમની અવિદ્યમાનતા સાથે કે હયાતિમાં આપણે તેમને ન પરખી શકયા !
અત્રે જે ગુણોનો સામાન્ય વિચાર કરવો છે તેમાં “ધર્મ' શબ્દ પ્રયોગ ન કરત સદ્ધર્મનો શબ્દપ્રયોગ મહાપુરુષે કર્યો તે સહેતુક છે કે દુનિયામાં કહેવાતા ધર્મો, ઘર્મની કોટિમાં આવી શકતા નથી. સંસારની ભીતિ અને મોક્ષની પ્રીતિ પેદા કરે તે જ સદ્ધર્મની કોટિમાં આવી શકે. આવા સર્મના પ્રચાર માટે જેઓએ જીવનની પ્રત્યેક કાનો કયોગ કર્યો, જેમના વિચાર-વાણી અને વન સદ્ધર્મની પ્રાપ્તિ અને રક્ષા માટે જ હતા. આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપી તેમને શીતલતા બક્ષવી તેના જેવો પરોપદેશ એકેય બીજો નથી. આ ક મ જીવનની અંતિમક્ષિણ સુધી અપ્રમપણે સજાગ રીતે પૂર્ણ કર્યું.
**, *
PP ST
.
:
::