SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર! आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भनाय च Sા શાસન (અઠવાડિક) તંત્રીઓઃ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનાભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલ્લલ શાહ (રાજકોટ) પાનાચંદ પદથી ઢકા (થાનગઢ). વર્ષ : ૧૧) ૨0૫૫ અષાઢ સુદ ૧૪ મંગળવાર તા. ૨૭-૭-૯૯ (અંક: ૪૫-૪૬) વાર્ષિક રૂા. પ૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂ. ૬,૦૦૦ પ્રકીર્ણક ધર્મોપદેશ પ્રવચન - ચોત્રીસમું - પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુદ-૧૪ શનિવાર, તા. ૮-૮-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ - ૪૦૦ ૦૦૩. ::::::::::: (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષપાપના) - અવO) नाणं पयासयं सोहणं तवो संजमो य गुत्तिधरो । तिण्हं पि समायोगे, मोक्खो जिणसासणे भणिओ ॥ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકારપરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા: મોક્ષના સુખનું વર્ણન કરી આવ્યા પછી જે મોક્ષને માટે ધમ કરવાનો કયો છે તે મોક્ષ ક્યારે મળે તેના ઉપાયો સમજાવી રહયા છે કે - જીવને વસ્તુતત્ત્વને આ સમજાનારું જ્ઞાન પેદા થાય, જાનાં કર્મોને ખપાવવા માટે શક્તિ મુજબ તપ કરે અને નવાં આવતાં કર્મોને પાકવા સંયમને સ્વીકારે : આ ત્રણેનો સંપૂર્ણ યોગ થાય તો મોક્ષ મળે. આ બધી વાત મોક્ષના અર્થીને ગમે, તેને જ તે વાત સમજવાની દરકાર પણ હોય. બાકી જે જીવો ઓલ્વે ઓથે દેખાદેખીથી ઘર્મ છે ::::::::::::::::::
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy