________________
બોધદાયક ર્દષ્ટાંત
છે કે ધll alધાન કે ધન
પૂ. આ. શ્રી અનંતગુણ શ્રીજી મ.
એક સાંચેલી વાત અજે કરવી છે.
ઉત્તરપ્રદેશના ઈટાવા શહેરની મુલાકાતે આવેલા એક અંગ્રેજ કમિશ્નર સર વિજ સ્મિથના માનમાં ત્યાંના એક બ્રાહ્મણ લેકટર એક શાનદાર પાર્ટી રાખી હતી. આ એ સમયની વ ત છે જ્યારે ભારત પર અંગ્રેજોનું રાજ ગ્લતું હતું. હરેક કાળમાં લોભ-લાલચુ લોકો હોય જ. સત્તાધીશોની મહેરબાની મેળવવાની પડાપડીણાલું હોય તેમાં નવાઈ નથી. સંસારી જીવોની આવી હાલત ય તે સહજ છે પણ આત્મકલ્યાણનો ભેખ રેલા પણ આમાં આવી જાય તે કેવું કહેવાય તે વાચકો પર મૂકી દઉં !! કમીશનર સયમસર આવ્યા. તેમ:ઉચિત નાનાદ કરી તેમને ભોજન માટે લઈ જવામાં આ થાં.
તે વખતે કલેક્ટરે બહુ જ સેથી કમિશ્નરના કાનમાં કહ્યું કે - “સર ! મેં સાંભળ્યું છે કે આપને ગાયનું માંસ બહુ ભાવે છે એટલે ખો આપના માટે જ એની વિશિષ્ટ વાનગી બનાવરાવી છે. '
ત્યારે કમિશનરે આ વાત સાંળતા જ ડીસ દૂર મૂકી દીધી અને પૂછ્યું કે - મને ગૌમ સ વધુ ભાવે છે એ આપે ક્યાંથી જાણ્યું.?
કલેક્ટર - સર ! યુરોપવાસી તેને પસંદ કરે છે એમ મેં સાંભળ્યું છે માટે.
ત્યારે કમિશનર કહે - તમામાહિતી સંપૂર્ણ સાચી નથી બધાને આ વાનગી વઘુ (ાવે છે એમ નથી. અલબત મને નથી ભાવતી એપણ નથી.
કલેકટરે વધુ આગ્રહ કરવા ગયો ત્યાં જ કમિશ્નર કહે – “જાઓ ! ભારતની + ટા ભાગની વસતિ ગાયને પજ્યભાવે આદર ભાખાપે છે. “ગાયમાતા' તરીકે ગાયની પૂજા કરે છે. ગૌ- વાંસની વાત સાંભળતાં જ એમની અંતરડી કકઊઠે છે.એટલે જ્યારથી ભારતમાં આવીને મારા હોદ નો ચાર્જ મેં સંભાળી લીધો ત્યારથી મેં મનોમનક્કી કર્યું છે કે ભારતમાં રહું ત્યાં સુધી ગૌ-માંસને ૨ સુદ્ધાં ન કરવો. વળી આપ તો બ્રાહ્મણ છો. કે આગ્રહ રાખે તો પણ આપે તો ગૌ-માંસ ન જ પીરસવું જોઈએ.'
આ જવાબથી કલેકટરની હા શું થઈ હોય તે સમજી શકાય છે.
આપણે તો એ બોધ લેવો છે? જૈન કુળમાં ભક્ષ્યાભઢ્યનો વિવેક બતાવવામાં આવ્યું છે. કંદમૂળ આદિને અભક્ષ્ય કહેવમાં આવ્યું છે. જો એક અંગ્રેજ અમલદાર આવી માન્યતા ધરાવે તો જગતના જવાહિર ગણાતા જૈનોની ખમીરી જ્હોય પોતાને ત્યાં પાર્ટીમાં નોનવેજ' રાખે ખરા ? : પેજ’માં પણ અક્ષ્ય રાખે ખરા? ધર્મ પ્રધાન લાએને આ વાત સમજાશે, ધન માને તેને નહિ? ધર્મ પ્રાન કે ધન - તે વિચારવાની તાતી જરૂર છે.