________________
૯૮૦ ::
: શ્રી જૈન શાસન (અઠવાડિક) . . “મારી પાછળ ગુંડા પડ્યા છે, મને કેઈક સ્થળે સંતાડી દે.” હોટલવાળે દયાળુ છે નંદન દેખાવે સારા ઘરના છોકરા જેવો દેખાય. હોટલવાળાએ તેને એક ઓરડીમાં છે સંતાડી દીધું. થોડીવાર થઈ, કાર લઈને બે માણસે આવ્યા, અને હોટલવાળાને પૂછયું. દિ
“અહી કેઈ છેક આવ્યું છે. હોટલવાળો ચાલાક હતું, તેણે કાર તરફ જોયું. આ કારને નંબર બરાબર યાદ કરી લીધો. પછી તે બે “ના. ભાઈ અહીં તે કઈ છે હું આવ્યું નથી.”
અને પેલા માણસે કાર લઈને રવાના થયા. હોટલવાળાએ ખંજનને ઓરડીમાંથી જ બહાર કાઢો, બંને પાતાની વિતકથા કહી. હોટલવાળો નંદનને સાયકલ પર બેસાડી ? છે તેના બંગલે મૂકી આવ્યો. તેના માતાપિતાએ હોટલવાળાને ખૂબ આભાર માન્યો. જ
તેઓએ પોલીસમાં ફરિયાદ્ધ નોંધાવી હતી. નંદનને શોધવા ખૂબ દોડાદોડ કરી. રડીને જ આંખ લાલ ટમેટા જેવી થઈ ગઈ હતી. નંદનના માતાપિતાને દીકરે પાછો મળતા ,
શાંતિ થઈ. નંદનના પિતાએ પોલીસ ઈન્સ્પેકટરને જાણ કરી. “નંદન હવે ઘેર આવી ર * ગયો છે.' . પોલીસ ઇન્સ્પેકટર નંદનના ઘેર આવ્યા. તેનું નિવેઠન નેણું. તેમાં નંદને છે આ કારને નંબર પોલીસ ઈન્સ્પેકટરને આપ્યો. આ નંબર પરથી પોલીસે આ કેની કાર છે છે, તે શેધી કાઢ્યું.
આ તે ગુંડાની ગેંગ હતી. તેઓ બાળકોને પકડી જતા, તેમના માતાપિતા છે 9 પાસેથી પૈસા પડાવતા હતા. પોલીસે ઉઢગમ શહેરની આ ગુંડા ટળકી પકડી પાડી, જ નંદનની બુદ્ધિચાતુર્ય અને હોંશિયારીથી આ ગુંડા ટેળકી પકડાઈ. તામિલનાડુ સરકારે છે નંદનનું બહુમાન કર્યું. તેના સાહસને બિરઠાવ્યું. સરકારે તેને શયતા માટેનો છે છે ચંદ્રક આપ્યો.
૧૯૮૬ ના પ્રજાસતાક દિવસ. ભારત સરકારે નંદનનું રાષ્ટ્રીય પુરસ્કાર આપીને સન્માન કર્યું.
(કુલવાડી) -
ગપાના થપા. આ ટ્રેનમાં બારી પાસે બેસીને એક છોકરે ચુઈગમ મમળાવતે હતે. સામે એક બહેન ૨ જ બેઠા હતા. તેમણે છોકરાને કહ્યું કે-“ભાઈ, તું અડધા કલાકથી મારી સાથે વાત કરે છે ર છે, પણ મને કંઈ સંભળાતું નથી. હું બહેરી છું. જે કહેવું હોય તે લખને આપ.” એ