SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ આ વર્ષ ૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૯-૬–૯૯ : : ૯૭૯ થી “પપાનું નાસ પપ્પા” નંઠન સાવધ થઈ ગયો, આ માણસેના જવાબ છે જ આપવાનું ટાળતે હતે. નંદન બરાબર ચેતી ગયો. કેઈ હરામ ખેરો તેને પકડી લઈ ધ ગયા છે. તેથી તે સચેત હતો. એક માણસે નંઠનના ગાલ પર જોરથી તમારો માર્યો. ? નંદનને તમર આવી ગયા. બેહોશ થઈને જમીન પર પડશે. બીજા માણસે ચપ્પ કાઢ્યું. જ નંદન હોશમાં હતો, પણ તે બેહોશ હેવાન દેખાવ કરતે હતે. હવે બધી છે ક વાત સમજ ગયો હતો. આ લોકો તેને પકડી લાવ્યા હતા. તેના પિતા પાસેથી પૈસા છે પડાવવા આ લોકેએ જના કરી હતી. આ જમીન પર પડયા પડયા તેણે એરડાનું નિરીક્ષણ કર્યું. એક બારણું ગેલેરીમાં છે છે પડતું હતું. ઓરડામાં બાથરૂમ હતો, તેના પાઈપ ગેલેરી પાસેથી નીચે જતા હતા. ૨ આ બધું સુતા સુતા તેણે જોઈ લીધું. સહેજ આંખ ઉઘાડી એટલે એક કદાવર માણસે છે જ તેને પૂછ્યું 2 “ત રે ટેલીફોન નંબર આપ.” નંદન ટેલીફોન નંબર બોલ્યો, એટલે બંને માણસો ઓરડાની બહાર ટેલીફોન જ કરવા ગયા, તેઓએ નંદને આપેલા નંબર પર ટેલીફોન કર્યો, તે સામેથી જવાબ છે મળ્યો, “અમારે નંદન નામનો છોકરો જ નથી” અને માણસ સમજી ગયા, આ કરો ખોટું બોલે છે, તેથી અને ફરીથી એારડામાં આવ્યા. નંદનને બરાબર : એ ફટકાર્યો. નંદન જોરજોરથી રડવા લાગ્યો, તેએ ગુસ્સે થતાં બોલ્યા. તે ખોટો નંબર આપ્યો, સાચો નંબર આપ, નહિ તો આ ચપ્પાથી વીધી છે નાખ.” નંદન તે ફફડતે હ, ધ્રુજતે હતે. નંઢને બીજો નંબર આપ્યો, એટલે એારડાનું કારણું બંધ કરી આ માણસે ટેલીફોન કરવા બહાર ગયા. નંદને ઓરડાનું બારણું અંદરથી બંધ કરી દીધું. પછી ધીમેથી ગેલેરીનું બારણું ઉઘાડયું. જાણે સંકટ સમયે ભગવાન મઢઢ કરે છે. તેનામાં અજબની હિંમત આવી. તે ગેલેરીમાં આવ્યું, ૨ પછી તેણે પાઇપ પકડો, પાઈપ પકડીને લસરત લસરતે નીચે આવ્યો. આછુપાછુ જ છે જોયા વિના સસલાની જેમ ભાગ્યા. આંખો મીંચીને દેડયા જ કર્યું. પિલા બે માણસો ટેલીફોન કરીને એારડા પાસે આવ્યા. તે નંબર પણ ટે જ હતો, તેઓ એ બારણું ઉઘાડવા પ્રયત્ન કર્યો, પણ તે અંદરથી બંધ હતું. બંને છે કદાવર અને ખડતલ, બારનું તેડી નાંખ્યું, એરડામાં ગયા તો નન ત્યાં ન હતું. છે દૂર દૂર હણાની જેમ નાસતે હતે. કે રસ્તામાં એક હોટલ આવી. નંદન હોટલમાં ઘૂસ્ય. ને માલિકને વિનંતી કરી.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy