________________
૨. (ટાઈટલ ૨ નું ચાલુ)
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ પ્રકારના અલકારો આપે. ભોજનાંગ-દરેક પ્રકારના ભેજન આપે. વસ્ત્રાંગ-દરેક પ્રઠારના ર વસ્ત્રો આપે. ચિત્રરસાંગ-દરેક પ્રકારના પીવાના પઢાર્થો આપે. તુર્કીગ-રેક પ્રકારના એ વાજિત્રો આ પે. કુસુમાંગ-દરેક પ્રકારના સુગંધી પઢાર્થો આપે. ભાજનાંગ-રેક પ્રકારના આ વાસણે આ. દીપાંગ-દીપક પ્રગટાવે.
આઠ સિધિએ (અષ્ટ મહાસિદ્ધિ) છે ૧ અણિમા... આ લબ્ધિથી શરીર એટલું બધું સૂમ કરી શકાય કે સોયના નાકામાંથી
પિોતે પસાર થઈ શકે. * ૨ મહિમા... આ લબ્ધિથી મેરૂ પર્વત કરતાં પણ મેટું શરીર કરી શકે.
૩ લધિમા... આ લધિથી પોતાનું શરીર વજનમાં પવન કરતાં ય હલકું કરી શકાય. હું ૪ ગરિમા....આ લબ્ધિથી પિતાનું શરીર એટલું બધું વજનકાર બનાવી શકાય કે હિ
વજા કરતાં ય ભારે થઈ જાય. ( ૫ પ્રાપ્તિ શકિત....આ લબ્ધિથી એટલી બધી ઉંચાઈ કરી શકે કે પિતે ભૂમિ ઉપર છે
રહ્યા છતાં અંગુલીના અગ્ર ભાગ વડે મેરૂ પર્વતની ટોચને સ્પર્શ કરી છે
શકે. અને પ્રહાઢિકને પણ સ્પર્શ કરી શકે. વૈક્રિય શરીર નહિ) ૬ પ્રાક્રમ્ય શક્તિ....આ લબ્ધિથી પાણીની માફક જમીનમાં ડુબકી મારી શકે અને ૬
જમીનની માફક પાણી ઉપર ચાલી શકે. ( ૭ ઈશિત્વ શકિત..આ લબ્ધિથી તીર્થકર ભગવાન તથા ચક્રવતની અને ઇન્દ્રની -
રૂધિ પ્રગટ કરવા શકિતમાન થઈ શકે. ૨ ૮ વશિત્વ શક્તિ....આ લબ્ધિથી સિંહાદિક કુર વિકરાળ જાનવરો પણ પિતાને વશ
થઈ જાય.
દાનને દુષિત કરનારા ૫ કારણે ૧ અનારથી આપવું. ૨ ઘણીવાર લગાડીને આપવું. ૩ વાંકુ મેઢું રાખીને આપવું. ૪ અપ્રિય વચન સંભળાવીને આપવું. ૫ આપ્યા પછી પશ્ચાતાપ કરવો.