SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. આ પાપ ઘરમાં થઈ રહ્યા છે. આજે કેઈ ઘર શુદ્ધ નહિ મલે. ઘરમાં કઈ સારી વાત ૨ કરનાર પણ ન મલે. હવે તે પરદેશીએ બુમ પાડવા લાગ્યા કે, આજની બધી સામછે ગ્રીએ માનવ જીવનને નાશ ક્ય, માનવ જીવનને પાયમાલ કર્યું છતાં પણ હજી તમારો જ મહ ઉતરતો નથી. ધમી તરીકે કેવા બનવું પડે તે જાણે છે? આ સંસાર ભૂંડે લાવે પછી શું ભગવાનના દર્શનની લાયકાત આવે, સંસાર ભૂડે એટલે સંસારનું સુખ ભૂંડું. સંસારનું સુખ જ મોહામણી ચીજ છે. તેના જેવી ભૂંડી ચીજ એકેય નથી તેના જેવું છે જ એક પાપ જગતમાં નથી. આ સુખે અનેક પાપ કરાવ્યા છે. આ સુખ જગતમાં ન હોય છે છે તે એક પાપ ન હોય. તમારે વેપારમાં જુઠું બોલવાનું કારણ શું ? સુખની લાલસા ? રે જાગી તેમાંથી પૈસાની ભુખ જાગી અને આ બધા પાપ આવ્યા. - આજે ભણતર વધ્યું, જ્ઞાન વધ્યું. બધા કહે આ બુદ્ધિ યુગ છે. મને તે આ રિ ક બદ્ધિ યુગ લાગે છે. બુદ્ધિ કેને લુંટવા માટે મલી છે. આટલી બધી કેર્યો, વકીલે, છે % બેરીસ્ટર, જમાદાર કેના માટે...! આ બધી કેર્ટો જનાવરે માટે છે કે માણસ માટે? ૨ માણસમાં ય અમારે માટે કે તમારે માટે ? શ્રાવક હોય તેને માટે કે શ્રાવક ન હોય દિ છે તેના માટે ? ધમ જ કજિયો કરાવે અને અમે બધા કજિયા કરનારા અને તમે શાંતિના જ સાગર! ધર્મ માટે કજિયો કરનાર છે કેણ? બધા મરી ગયા ! ધર્મની પડી છે જ ૬ કેને? ધર્મ થી કજિયા વધી ગયા એવો પ્રચાર કરી લેકેને પાગલ બનાવ્યા. ધર્મ ૨ કજિયે કરાવે કે અધર્મીઓને લઈને કજિયે કરવો પડે છે? તમે ઘરમાં કજિયા વગર છે એવો છો? મામૂલી ચીજ માટે લડનારા ધર્મમાં કજિયે બોલે? છે માટે સમજે કે, આ સંસારમાં સારી ચીજ હોય તે દેવ-ગુરૂ અને ધર્મ જ છે જ છે. દેવ તે શ્રી અરિહંત પરમાત્મા જ. ગુરૂ પણ તે જ જેને ભગવાનની આજ્ઞા મુજબ છે ૬ ઘર-બારાદિ છોડવા અને આજ્ઞા મુજબ જ જીવે છે. અને ધર્મ પણ ભગવાનને કહ્યો છે છે તે જ બીજી બધી બનાવટ છે, અધૂરું છે. આ ત્રણ જ શરણભૂત છે, બાકી કે શરણ છે નથી. ભગવાનને ધર્મ સાથે હશે તે સદ્ગતિ આપણા બાપની છે. બાકી સંસારના સ્વાર્થ માટે મંદિરમાં જશો. અમારી પાસે આવશે તો ય કલ્યાણ નહિ થાય. તમા૨ રામાં અમે મુંઝાઇએ તે અમે ય માર્યા જઈએ. સંસારના રસીયા, ભીયા થી છે છે અમે બહુ સાવધ રહીએ છીએ. છે ભુખે મરીએ તે હા પણ સાધુ પાસે ધન કહિ ન માંગીએ, તે આપતા હોય છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy