________________
' જ નટખટ રીંછ -
શૈલેષ કે. રાયચુરા
વિકતા : હર હર હર મહાજન
એક જંગલ હતું. તે જંગલમાં અનેક પશુ-પંખીઓ રહેતાં હતાં છે એક દિવસની વાત છે. સવારને સમય હતે. ઠંડી આહલાદક હવા લહેરાઈ છે
રહી હતી. સૂર્યનારાયણને પ્રભાવ ધીરે ધીરે પૃથ્વી ઉપર વર્તાવા લાગ્યો હતો. છે . બરાબર આવા સમયે આંબાના વૃક્ષ ઉપર બેઠે બેઠે એક સફેઢ રે મીઠી- ર જ મધ જેવી કેરીઓ ખાઈ રહ્યો હતે. સફેદ વાંઢરો પોતાની મસ્તીમાં કેરીએ આ ૨ ખાવામાં મશગુલ હતો. અચાનક એવામાં બે અટકચાળા તેમજ નટખટ એવા રીંછ છે ફરતા ફરતાં આંબાના વૃક્ષ પાસે આવી ચડયાં, સહસા તે બન્નેની નજર સફેઢ વાંદ- 8. ૧ ની લટકતી પૂંછડી તરફ ગઈ. આ જોઈ તે બન્ને અટકચાળા રીંછને તે વાંદરાની છે જ પૂંછડી ઉપર ટીંગાવાનું અને હિંચકા ખાવાનું મન થઈ આવ્યું. ત્યારબાદ તે બંને ને રે “નટખટ રીંછ” સફેર વાંઢરાની પૂંછડી પકડીને ટીંગાવા તેમજ હિંચકા ખાવા લાગ્યા. ૪. છે અચાનક આ રીતે પૂંછડી ઉપર આક્રમણ થતાં સફેદ્ર વાંદરો ચૂકયા. અને પછી 8. છે તે નીચે તરફ નજર કરી કરી તો બે કાળા ભમ્મર જેવાં રીંછને પિતાની મહાને છે ૨ મૂલી ઉપયોગી પૂંછડી ઉપર હિંચકા ખાઈ રહેલ દેખાણું આથી તે બંને રીંછ ઉપર આ છે ગુસ્સે થઈ ઉઠ તેમ છતાં તે વિનમ્ર સ્વરે બંને રીંછને ઉદ્દેશીને બો –અરે એ ફ. જ રીછભાઈઓ, તમે બંને આતે શું કરી રહ્યા છે ? છોડે છેડે મારી પૂછડીને ? આ ૬ પરંતુ આ તે બંને અટકચાળા નટખટ સ્વભાવના રીંછ હતાં તે બંનેને વાંઢરાની એ પંછડી પકડીને હિંચકવાની ભારે મજા પડી ગઈ હતી. તે બંને રીંછ એક બીજાને છે હાથતાળી આપતા હિંચકા ખાઇ રહ્યાં હતા. આ જોઈ વાંદરાને લાગ્યું કે જે આ બંને લિ અકકલબુઠ્ઠા છ વધુ વખત પૂછડી ઉપર હિંચકા ખાસે તે પોતાની પૂંછડી તુટી જશે છે અને પછી પિતે “બા” થઈ જશે! આ વિચાર આવતા જ તે બંને રીંછ ઉપર ગુસ્સે
ર થઈ ઉઠયો.
- ત્યારબાઝ સફેદ્ર વાંઢરાએ આંબાનાં વૃક્ષ ઉપરથી કેરીઓ તેડી તેડીને તે બંને રે
અટક્યાળા રીંછ ઉપર કેરીઓનો વરસાઠ વરસાવવા લાગ્યો. અચાનક ફેદ વાંકરાનું છે અણધાર્યું આક્રમણ થતાં બંને રીંછ પૂંછડી છોડીને જંગલમાં ભાગ્યા. આ જોઈ સકે છે,
વાંઢરે આનંદમાં આવી ગયો. તેમજ પિતાની અમૂલ્ય પંછડી મુક્ત થતાં તેને રાહત ૨ પણ થઈ. બાઢમાં તે સફેઢ વાંદરે આંબાના વૃક્ષ ઉપર આનંદપૂર્વક રહેવા લાગ્યો. આ ૨. જ્યારે તે બંને નટખટ રીંછ પસ્તા કરતા રહ્યાં. નટખટ કામ ન કરવા. (ફુલવાડી)