________________
છે. શ્રા વ કે ના મ નો ૨ થ થ
પૂઆ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સ. છે પણ હા હા હા હા હા હા હા હા હાથ
આપણને સૌને જે ધમસામગ્રી સંપન્ન જે મનુષ્યજન્મ મળે છે, તેની અનંતજ્ઞાની3 એએ ખૂબ ખૂબ પ્રશંસા કરી છે. અનંતજ્ઞાનીઓ ફરમાવે છે કે, અનંતી અનંતી પુણ્યરાશિ ભેગી થાય, તે આ જનમ મળે. આટલી સામગ્રી મળ્યા પછી પણ જેનો છે
સંસારને રાગ મજબૂત હોય, જેને મોક્ષની ઈચ્છા ય જન્મે નહિ, તે પુણ્ય લઈને છે ન આવ્યા હોવા છતાં ભારે પાપેઢયવાળા છે. તેમને પાપમાં જ જેવી મજા આવે, તેવી જ જ મજા ધર્મની પ્રવૃત્તિમાં નથી આવતી. તમે અહીં શ્રાવકધર્મ પામી શકાય અને પાળી છે ૮િ શકાય તેવી સઘળીય સામગ્રી સાથે સંસારની સુખની સામગ્રી પણ પામ્યા છે. તે છે
તમારે હૈયાને ઢાળ સુખની સામગ્રી પર છે કે ધર્મની સામગ્રી પર છે? જો સંસારની વ્ય આ સામગ્રી પર જ તમારો ઢાળ હોય, જે રીતે ઘર્ષ કરવો જોઇએ, તે રીતે ધર્મ ન થાય ? દિ અને શરીરના ધર્મો સારી રીતે મજેથી થાય, તે સમજવું કે આપણે ભારે પાપોઢય છે. છે. જે જીવને કર્મના ગે જ સંસારમાં રહેવું પડ્યું હોય તેના હૈયામાં ધર્મ છે
કરવાના છે જે સુંદર ભાવે–મનોરથ થાય છે તેની વાત સમજાવવી છે. આ સંસાજ રથી બચાવીને મેણે પહોંચાડનાર શ્રી અરિહંતદેવ, શ્રી અરિહંત પરમાત્માનું શાસન, કે છે તે શાસનને સમજાવનાર સુસાધુએ અને સમ્યગ્દર્શન-સમ્યકજ્ઞાન-સમ્યકચારિત્ર અને ૨ છે સમ્યકત ૫ સ્વરૂપ ધર્મ વિના કેઈ જ નથી; આવું સમજનાર આત્મા હંમેશા ચાર ઘડી છે છે. પહેલાં દેવ-ગુરુ અને પંચ પરમેષ્ઠીના સ્મરણ પૂર્વક ઊઠે, પછી આવશ્યક કરે, સામાયિક આ સ્વાધ્યાય કરે, પ્રાત:કાળની પૂજા કરે ગુરૂ પાસે જાય, વંદન-પચ્ચકખાણ કરે, નવકારશી જ ૨ ન કરવી હોય તે ગુરૂ પાસે શ્રી જિનવાણીનું શ્રવણ કરે, નવકારશી કરવી હોય તે
ઘરે આવીને પછી જિનવાણીનું શ્રવણ કરે, પછી મધ્યાહુકાળની અષ્ટપ્રકારી પૂજા કરે, એ પછી લાજન કરે અને જેની પાસે આજીવિકાનું સાધન ન હોય, તે તે વેપારાદિ કરે. દિ પછી સંજના ચાર ઘડી પહેલાં પાછો આવી બે ઘડી પહેલાં ચેવિહારાદિ પચ્ચકખાણ
કરે. પછી સાંજનું આવશ્યક કરે, સ્વાધ્યાય કરે, તત્ત્વચિંતા કરે, રાત્રિના એક કે બે આ પ્રહર સુધી કુટુંબ સાથે ધર્મની વાત કરે, પોતે જે જે સાંભળ્યું હોય, જે જે જ સમજો હેય, તે ધર્મ સમજાવે. અને પછી જરૂર પડે તે અલ્પ નિદ્રા લે. જ
નિદ્રા તે પાપને ઉઢય છે, માટે શાસ્ત્ર નિદ્રા લેવી જ જોઈએ તેવું વિધાન છે છે નથી કર્યું, પરંતુ જરૂર પડે તે ઓછામાં ઓછી નિદ્રા લે, એમ જણાવ્યું છે. તે પણ છે છે બે પ્રહર કે એક પ્રહરની જ છે. કેમકે નિદ્રા વિના શરીર પાસેથી કામ લઈ શકાય ?