SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૧ અંક ૪૧-૪૨ તા. ૨૨-૫-૯૯૪ : ૯૨૩ પરિચયમાં રહે તો તેઓ સ્વ-પરના માટે ઘણાં સારાં કામ કરી શકે. અનેક દુષ્કર છે જ કાર્યો પણ પાર પાડી શકે. જ્યાં સુધી શરીરમાં યૌવનનો થનગનાટ છે, ઈન્દ્રિયોના ઘડા હણહણે છે, ત્યાં જ સુધી આત્માલ્યાણ સાધી લેવાનું છે. યૌવનનો થનગનાટ શમી ગયા પછી, ગાત્રો ઢીલાં ૨ છે પડી ગયા પછી તમે ધર્મપુરૂષાર્થ નહીં કરી શકો. છે . બીજી મહત્વની વાત મારે યુવાનોને ભારપૂર્વક કહેવી છે કે તેઓ યૌવનના છે કે ઉભામાં ભાનભૂલા બનીને માતા-પિતા અને વડીલો સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન ન ૬ કરે. પ્રૌઢ અને અનુભવી પુરૂષને અપલા૫ ન કરે. મોટાભાગે વર્તમાનકાળે આવું ? જોવા મળે છે. યુવાન પુત્ર-પુત્રીએથી માતા-પિતા દુ:ખી હોય છે. સંતાનો કહે છેમિ “માતા-પિતા અમારા સમયને ઓળખતા નથી. પરંતુ માતા-પિતાના ઉપકારને છે. સંતાન ઓળખે છે ખરા ? રાખે છે ખરા ? યાદ રાખે, તમે તમારા માતા-પિતા છેસાથે ઉદ્ધતાપૂર્વક વર્તન કરશે તે તમારા સંતાને એક ત્રિવસ તમારી સાથે પણ ૨ છે એ જ દુર્વ્યવહાર કરશે. યૌવનના ઉન્માદમાં કરેલી ભૂલ. વૃદ્ધાવસ્થામાં તમને જ જ દુઃખી કરશે ? ૪ થવાને કાળ તરલ છે, પ્રવાહી છે, વહી જશે. * એવી જ રીતે ધન-સંપત્તિ પણ તરલ છે, ક્ષણિક છે. કાયમ રહેતી નથી. * ત્રીજી તરલ વસ્તુ છે આયુષ્ય. ક્ષણ-ક્ષણ ઘટતી જાય છે આયુષ્યની. બીજી અને ત્રીજી વાત હવે પછી કરીશ. * વનને સંયમથી શણગારવાને ઉધમ. (સંવાદ) હસો... હસે... ; છ મન ભગવાનને જોરથી પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન ! મારા શત્રુનો જ જ સર્વનાશ કરજે !” ત્યાંથી તેમની પત્ની નીકળી અને બોલી-“તમે ગમે તેટલા બૂમ– ૨ જ બરાડા કરશે તો પણ મને કાંઈ થવાનું નથી.” કે પ્રસન છે- મોટામાં મોટું ધન કયું ? વિદ્યાથીને જવાબ :- દુર્યોધન (સાચે જવાબ આત્મસંતોષ.) પ્રટન છે- દુનિયાનાં ખંડ કેટલા ? વિદ્યાર્થીને ઉત્તર–અખંડ, શિખંડ અને લેખંડ
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy