SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ૯૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ કે ગમે છે ખરો ? જે ઘરમાં બેઠા છે તે પણ ગમે છે ખરું? 2 અમે જે વાત કહીએ તે શાસ્ત્રના આધારે, શાસ્ત્ર મુજબ કહી એ માટે ગમે છે . છે કે અમે કહીએ છીએ માટે ગમે છે? શાસ્ત્ર મુજબ અમે બેલીએ માટે તમે અમને છે માનો છે એ સારું છે પણ અમે અમારી મરજી મુજબ બેલતા હોઈએ. શાસ્ત્રને બાજુ જ પર રાખતા હોઈએ છતાંય તમે અમને માને તે તમે કષ્ટિરાગી કહેવાવ. ભગવાનના શું ર વચનથી વિરૂદ્ધ જે કઈ બેલે તેના ઉપર રાગ કરે તે દષ્ટિરાગ કહેવાય. તે દ્રષ્ટિરાગ છે એ મહાભૂંડે છે. મોટે ચમરબંધી સાધુ હોય પણ શાસ્ત્રો ના કહી હોય તેવી વાત કરતો જ હોય તે અમે મરી જઈએ પણ તેને માનીએ નહિ આવી તમારી શ્રદ્ધા છે ખરી? જ સભા :- “દષ્ટિરાગસ્તુ પાપીયાન, દુરૂછેદક સતામપિ' એમ કેમ કહ્યું કે ઉ૦ : એવા એવા પંડિતો હોય છે જેમની પાસે અમે ભણીએ ઈશ્વર જગ- 2 છે તને કર્તા નથી તે વાત અનેક દલીલોથી અમને સમજાવે. તેને પૂછીએ કે તમે આ છે એ વાત માને છે ? તે તેઓ કહે કે-મહારાજ ! અમે તે ન માનીએ, અમે તો ઈશ્વરને જગતને કર્તા માનીએ, તેને જે કુદર્શન મળ્યું તેના ઉપર જે રાગ તે દ્રષ્ટિરાગ ૬ કહેવાય. માટે જ આ રીતે કહેવું પડ્યું કે પોતે બીજા અનેકને સમજાવે પણ તેને ૨ જ મરી જાય તે ય સાચું ન સમજાય. જેનશનના ય અનેક ગ્રન્થો સારામાં સારી રીતે જ જ ભણાવે છતાં ય તેને સમક્તિ ન થાય. શ્રી જેનદર્શન જ સાચું કેમ છે? તેમાં જે જેવું હોય તેવું જ કહ્યું છે. જે ૪. હેય અર્થાત્ છેડવા લાયક હોય તેને હેય જ કહ્યું છે, જે ઉપાદેય એટલે કે આચરવા છે. ઈ યોગ્ય હોય તેને ઉપાદેય જ કહ્યું છે અને જે ય એટલે કે જાણવા યોગ્ય હોય તેને જ સેય જ કહ્યું છે. જેટલું જાણે તેટલું બેલાય ખરું? જે તેવું બોલવા માંડે તે શું છે થાય? શ્રી સર્વજ્ઞ કે જ્ઞાની ભગવંત પિતાની સભામાં એક બીજાને મારી નાખવા ૨ ઇચ્છતા બે દુશ્મન બેઠા હોય તો એળખેને? તેઓ જે તેવું બોલે તે મારામારી થાય છે છે ને? માટે કેટલીક ચીજો માત્ર જાણવા જેવી હોય છે પણ બોલવા જેવી નથી હોતી. જ આ કુદર્શનની કે ભગવાનની કહેલી વાતથી વિપરીત કરે તે ગમે તે બધા દષ્ટિરાગી કહેવાય. - “આ દુનિયાનું સુખ એકાંતે હેય નથી જ' આમ બોલાય નહિ આમ બેલે તે જ છે તેનામાં દષ્ટિરાગ આવી જાય. દુનિયાના સુખ માત્ર તજવાં જેવાં છે પછી તે સુખ ? એ વિષયજનિત હોય કે કષાયજનિત હાય. દુનિયાનું સુખ ગમી જાય તે ય દુઃખ ન થાય છે છે તે મિથ્યાત્વ લાગે. આત્માની સમાધિ માટે કદાચ તે સુખની જરૂર પડે તે ય તે સુખ ૬ ઉપાદેય તે ન જ કહેવાય. | ( ક્રમશઃ)
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy