________________
જ વર્ષ-૧૧ અંક-૪૧ ૪૨ : તા. ૨૨-૬-૯
.: ૯૦૭ ઇ પણ “ આ ધર્મ તે કર જ' એમ કહીને કેની પાસે ધર્મ કરાવતા નથી. ધર્મ છે
બળાત્કાર આપવાની ચીજ નથી, યોગ્ય જીવ હોય તે જુદી વાત. અમે દીક્ષા પણ છે આ કોને આપીએ? જે દીક્ષા લેવા તૈયાર થાય તેની પૂરેપૂરી ચકાસણી કરીએ, તેનામાં છે જે પૂરો વરાગ્ય છે કે નહિ તે બરાબર જોઈએ અને તે કહે કે–“ભગવન્! હવે મને દીક્ષા ૨
આપો. તે પછી તેને દીક્ષા આપીએ. તે પહેલા ગમે તેને અમે દીક્ષા આપીએ તે છે જ અમે પણ ગુનેગાર ઠરીએ. જેને તેને દીક્ષા આપવાથી તે દીક્ષાની ફજેતી થાય છે, શું તેવા દીક્ષા લેનારા પણ દીક્ષા નથી પાળતા. માટે તે સાધુએમાં પણ પાંચ વંકનીક ૨.
અને પ.ચ અવંધનીક કહ્યા. સારા ગુરુઓ પાસે પણ લુચ્ચાઓ આવી જાય અને તેમને આ જ બનાવી પણ જાય.
‘સૂત્ર–અર્થ તવ કરી સદ્દઉં” એમ સાચી રીતે બોલવું હશે તે ય આત્માને જ જ પૂછવું પડશે કે–“તને આ સંસાર ભંડો લાગ્યો છે? મોક્ષની ઈછા પેઢા થઈ છે? છે તે માટે આ સાધુપણું જ લેવા જેવું છે એમ મન થયું છે?' જેને આવું મન ન કર છા થાય તે સાચા ભાવે આ બોલ ન બની શકે. સાચા ભાવે આ બેલ બોલનારને પછી જ છે તો આ ત્રણે ય મોહનીયને-સમ્યકત્વ મેહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મેહ- નયને-ભય લાગે, એટલે તે ત્રણેને ત્યાગ કરવાનું મન થાય.
આ ત્રણેય મેહનીયની પ્રકૃતિએ તજવાની ભાવનાવાળાને રાગ કેવો લાગે છે જ છોડવા જેવો જ લાગે ને? માટે તે પછીને બોલ છે-“કામરાગ, સ્નેહરાગ, કણિરાગ છે આ પરિહરૂ. અઢાર પા૫ સ્થાનકમાં દશમે રાગ બોલો છો તો તે રાગ પાપ છે ને? તમને આ ૨ કોના કોના ઉપર રાગ થાય છે? ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટાદિ ઉપર રાગ ૬ છે થાય તે તે ખોટે છે તેમ લાગે છે? તમને કેઈના ઉપર કામરાગ હોય છે, કેઈના આ
ઉપર સ્નેહ રાગ હોય છે. આજે તે તમે પણ જ્યાં નેહરાગ કરવા જેવું હોય ત્યાં જ છે કામરાગ પણ કરે છે ને ? સાધુઓને પણ સંથારે કરવો હોય તો બે સાધુની વચમાં છે રે સાડા ત્રણ હાથની જગ્યા રાખવાની છે, ભૂલથી પણ કેઇને હાથ ન લાગી જાય તેની છે. જ કાળજી રાખવાની છે, શરીર પર હાથ લાગવાથી ય રાગ પેઢા થાય છે. આજે તમને છે
આવો હશે અનુભવ નથી ? આ વાત સમજાવવી ભારે પડે તેવી છે. આ બધું તમે જ ૨ સંસારમાં અનુભવતા નથી ? મિત્રોને સ્નેહરાગ હવે જોઈએ તેને બદલે આજે પરસ્પર આ કામરાગ હોય છે. તેના પ્રતાપે તે આજે ઘણું ભયંકર વેગે ફાટી નીકળ્યા છે. ૨
સ્નેહરાને સંસારમાં ૨ખડાવનાર છે, કામરાગ તે પાગલ બનાવનાર છે તેના પ્રતાપે છે છે દુનિયામાં જે ગાંડપણ આવ્યું છે તેનું વર્ણન થાય તેવું નથી. દષ્ટિરાગ તે મહા આ ભૂંડામાં ભૂકે છે. તમારે આ ત્રણે રાગ જોઈએ છે કે ત્યાગ કરવો છે? રાગ તમને ?